બોલિવુડ અભિનેતા નસરુદ્દીન શાહની પુત્રી હીબાએ ક્લિનીકમાં મારામારી કરી હોવાના સીસીટીવી વાઈરલ

|

Jan 25, 2020 | 11:00 AM

બોલિવુડ અભિનેતા નસરુદ્દીન શાહની પુત્રી હીબાએ એક ક્લિનીકમાં મારામારી કરી હોવાના સીસીટીવી સામે આવ્યા છે. માહિતી અનુસાર નસરુદ્દીનની પુત્રી હીબા શાહે પશુ ચિકિત્સાલયમાં બે મહિલા સાથે મારપીટ કરી જે દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલું જ નહીં હિબા શાહ સામે મુંબઈ પોલીસમાં ફરિયાદ પણ દાખલ થઈ છે. હીબા પર આરોપ છે કે 16 જાન્યુઆરીએ તે […]

બોલિવુડ અભિનેતા નસરુદ્દીન શાહની પુત્રી હીબાએ ક્લિનીકમાં મારામારી કરી હોવાના સીસીટીવી વાઈરલ

Follow us on

બોલિવુડ અભિનેતા નસરુદ્દીન શાહની પુત્રી હીબાએ એક ક્લિનીકમાં મારામારી કરી હોવાના સીસીટીવી સામે આવ્યા છે. માહિતી અનુસાર નસરુદ્દીનની પુત્રી હીબા શાહે પશુ ચિકિત્સાલયમાં બે મહિલા સાથે મારપીટ કરી જે દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલું જ નહીં હિબા શાહ સામે મુંબઈ પોલીસમાં ફરિયાદ પણ દાખલ થઈ છે. હીબા પર આરોપ છે કે 16 જાન્યુઆરીએ તે વર્સોવાના વાઈલ્ડ વુડ પાર્કમાં હિબાની મિત્ર સુપ્રિયા શર્માએ વેટરનરી ક્લિનીકમાં નસબંધી માટે બે બિલાડીઓ માટે અપોઈન્ટમેન્ટ લીધી હતી.

પરંતુ તે કોઇ કારણોસર ન જઈ શકતા તેની જગ્યાએ હીબા બંને બિલાડીઓને લઇને પહોંચી હતી. જ્યાં અધિકારીઓએ તેને 5 મિનિટ રાહ જોવા કહ્યું કેમ કે ક્લિનીકમાં સર્જરી ચાલી રહી હતી, પરંતુ હીબા ન માની અને તે ગુસ્સે થઈ અને કામ કરનાર મહિલા કર્મીઓ સાથે મારામારી અને ગાળાગાળી કરી. જેથી ક્લિનીકની મહિલા કર્મીઓએ તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article