VIDEO: મુંબઈની તાજ હોટલને ફરીથી 26/11 જેવો હુમલો કરવાની મળી ધમકી

|

Jun 30, 2020 | 6:11 AM

મુંબઈની તાજ હોટલને ફરીથી 26/11 જેવો હુમલો કરવાની મળી ધમકી. કોલ કરનારે પોતાનું નામ સુલ્તાન જણાવ્યું અને તાજ હોટલમાં આતંકી હુમલાની ધમકી આપી. મહત્વનું છે કે ગઈકાલે કરાંચી સ્ટોક એક્સચેન્જમાં હુમલો થયો હતો. હાલ કોલ કરનારની ડીટેઈલ કાઢાવામાં આવી રહી છે. ધમકી આપનારે તેનો વ્હોટ્સએપ નંબર પણ હોટલના કર્મચારીને આપ્યો છે. આ પણ વાંચો: VIDEO: […]

VIDEO: મુંબઈની તાજ હોટલને ફરીથી 26/11 જેવો હુમલો કરવાની મળી ધમકી

Follow us on

મુંબઈની તાજ હોટલને ફરીથી 26/11 જેવો હુમલો કરવાની મળી ધમકી. કોલ કરનારે પોતાનું નામ સુલ્તાન જણાવ્યું અને તાજ હોટલમાં આતંકી હુમલાની ધમકી આપી. મહત્વનું છે કે ગઈકાલે કરાંચી સ્ટોક એક્સચેન્જમાં હુમલો થયો હતો. હાલ કોલ કરનારની ડીટેઈલ કાઢાવામાં આવી રહી છે. ધમકી આપનારે તેનો વ્હોટ્સએપ નંબર પણ હોટલના કર્મચારીને આપ્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article