મુંબઈમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ, આગામી કલાકોમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

|

Sep 25, 2019 | 4:31 AM

    Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે […]

મુંબઈમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ, આગામી કલાકોમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

Follow us on

 

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મુંબઈના ઉપનગરોમાં લાંબા વિરામ બાદ ફરી શરૂ થયો છે. મુંબઈના બોરીવલી, જોગેશ્વરી, અંધેરી અને વિલેપાર્લે વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબક્યો તો સાથે જ આગામી કલાકોમાં મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મુંબઈ,રાયગઢ અને પાલઘરમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી કલાકોમાં વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. કોલાબા સ્થિત હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article