કોરોનાને કારણે ભાઈએ કરી ભાઈની હત્યા, પોલીસે આરોપીની કરી ધરપકડ

|

Mar 27, 2020 | 3:36 PM

કોરોનાને ડામવા માટે અને તેને વધતો રોકવા માટે મોદી સરકારે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. દેશભરમાં લોકડાઉન દરમિયાન ઘરથી બહાર નિકળવાના મામલે મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી દીધી હતી. મુંબઈના પશ્ચિમી ઉપનગરીય કાંદિવલીમાં પોતાના નાનાભાઈની કથિત રીતે હત્યા કરવાના આરોપમાં 28 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.   Web Stories View more Neighbour […]

કોરોનાને કારણે ભાઈએ કરી ભાઈની હત્યા, પોલીસે આરોપીની કરી ધરપકડ

Follow us on

કોરોનાને ડામવા માટે અને તેને વધતો રોકવા માટે મોદી સરકારે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. દેશભરમાં લોકડાઉન દરમિયાન ઘરથી બહાર નિકળવાના મામલે મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી દીધી હતી. મુંબઈના પશ્ચિમી ઉપનગરીય કાંદિવલીમાં પોતાના નાનાભાઈની કથિત રીતે હત્યા કરવાના આરોપમાં 28 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોલીસના જણાવ્યા અનુસાર બુધવારના રોજ લૉકડાઉનની સ્થિતિમાં દુર્ગેશ ઘરની બહાર ગયો હતો. જેથી ઉશ્કેરાયેલા તેના મોટાભાઈ અને આ ઘટનાના આરોપી રાજેશ લક્ષ્મી ઠાકુરે નાનાભાઈ દુર્ગેશની હત્યા કરી દીધી છે. મૃતક પૂણેમાં એક ખાનગી ફર્મમાં કામ કરતો હતો. જે લૉકડાઉનના કારણે ઘરે પરત ફર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અધિકારીએ જણાવ્યું કે જ્યારે દુર્ગેશ બહાર ફરવા ગયા પછી ઘરે પાછો ફર્યો તો આરોપી અને તેની પત્નીએ તેના ઉપર નારાજગી વ્યક્ત કરી હતી અને પછી તેની સાથે જોરદાર રકઝક થઈ હતી. જેના કારણે આરોપીએ તેની ઉપર ધારદાર વસ્તુથી હુમલો કરી દીધો હતો. પીડિતને નજીકની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આરોપી સામે હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સિદ્ધપુર બસ સ્ટેન્ડ પાસે બેભાન થયેલા વ્યક્તિનું મોત, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

Next Article