VIDEO: મુંબઈના બાંદ્રાની MTNLની ઓફિસમાં ભિષણ આગ, કર્મચારીઓ જીવ બચાવવા છત પર પહોંચ્યા

|

Jul 22, 2019 | 11:04 AM

મુંબઈના બાંદ્રાની MTNLની ઓફિસમાં ભિષણ આગ લાગી છે. ઈમારતમાં હાજર 100 જેટલા કર્મચારીઓ જીવ બચાવવા છત પર પહોંચી ગયા છે. 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. તમામ કર્મચારીઓ પોતાની ચીજવસ્તુઓ સાથે છતના ભાગ પર પહોંચી ગયા છે. આ પણ વાંચોઃ રેલવે દ્વારા આ 246 ટ્રેન રદ કરી દેવાઈ, મુસાફરોને ટિકિટનું આટલુ રિફંડ પરત […]

VIDEO: મુંબઈના બાંદ્રાની MTNLની ઓફિસમાં ભિષણ આગ, કર્મચારીઓ જીવ બચાવવા છત પર પહોંચ્યા
mumbai mtnl

Follow us on

મુંબઈના બાંદ્રાની MTNLની ઓફિસમાં ભિષણ આગ લાગી છે. ઈમારતમાં હાજર 100 જેટલા કર્મચારીઓ જીવ બચાવવા છત પર પહોંચી ગયા છે. 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. તમામ કર્મચારીઓ પોતાની ચીજવસ્તુઓ સાથે છતના ભાગ પર પહોંચી ગયા છે.

આ પણ વાંચોઃ રેલવે દ્વારા આ 246 ટ્રેન રદ કરી દેવાઈ, મુસાફરોને ટિકિટનું આટલુ રિફંડ પરત મળી જશે

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

 

Next Article