આ રિક્ષા જોઈને દિલ ખુશ થઈ જશે, લોકો સોશિયલ મીડિયામાં કરી રહ્યાં છે વખાણ

|

Nov 21, 2019 | 2:01 PM

એક રિક્ષાની તસવીર સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહી છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો રિક્ષાચાલકોથી નારાજ હોય છે પણ આ રિક્ષાચાલકની રીક્ષાને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ […]

આ રિક્ષા જોઈને દિલ ખુશ થઈ જશે, લોકો સોશિયલ મીડિયામાં કરી રહ્યાં છે વખાણ

Follow us on

એક રિક્ષાની તસવીર સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહી છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો રિક્ષાચાલકોથી નારાજ હોય છે પણ આ રિક્ષાચાલકની રીક્ષાને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

 

આ પણ વાંચો :  1 ડિસેમ્બરથી હાઈવે પર સફર કરવા ફરજિયાત છે આ વસ્તુ, નહીં હોય તો થશે દંડ

મુંબઈમાં એક એવી રિક્ષા છે જેમાં એક માણસને જરુરી એવી તમામ સુવિધાઓ છે. સત્યવાન ગિતે આ ઓટો ચલાવે છે. લોકો આ રિક્ષાને જોઈને અચંબામાં પડી જાય છે. સત્યવાને ગિતેએ આ રિક્ષાને પોતાના ખર્ચે તૈયાર કરાવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ રિક્ષામાં ચાર્જિંગ માટે પ્લગ, હેંડ વોશ, પીવા માટેનું ચોખ્ખું પાણી જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સિવાય એક ડેસ્કટોપ પણ ઓટોમાં છે. આ રિક્ષામાં સિનિયર સિટીજનને 1 કિમી સુધી ફ્રી બેસાડવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article