મુંબઇમાં કોમેડિયન ભારતીસિંહના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલના દરોડા, ભારતીસિંહની અટકાયત

|

Nov 21, 2020 | 4:35 PM

મુંબઈમાં કોમેડિયન ભારતીસિંહના ઘરે NCBએ દરોડા પાડયા હતા. ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની ઘરે દરોડા પાડવામાં આવ્યા. આ સાથે અલગ અલગ ત્રણ સ્થાને NCBએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ભારતીસિંહના ઘરમાંથી ગાંજાનો જથ્થો મળ્યો હતો. જેથી ભારતીસિંહની એનસીબી દ્વારા અટકાયત કરવામાં આવી છે. Web Stories View more ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી […]

મુંબઇમાં કોમેડિયન ભારતીસિંહના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલના દરોડા, ભારતીસિંહની અટકાયત

Follow us on

મુંબઈમાં કોમેડિયન ભારતીસિંહના ઘરે NCBએ દરોડા પાડયા હતા. ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની ઘરે દરોડા પાડવામાં આવ્યા. આ સાથે અલગ અલગ ત્રણ સ્થાને NCBએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ભારતીસિંહના ઘરમાંથી ગાંજાનો જથ્થો મળ્યો હતો. જેથી ભારતીસિંહની એનસીબી દ્વારા અટકાયત કરવામાં આવી છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:04 pm, Sat, 21 November 20

Next Article