મહારાષ્ટ્રમાં કોરોનાએ પત્રકારોને પણ લીધા સકંજામાં, 53 પત્રકારોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

|

Apr 20, 2020 | 1:01 PM

મુંબઈમાં સુત્ર તરફથી મળતી માહિતી મુજબ 53 પત્રકારનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. રાજ્ય સરકાર અને મહારાષ્ટ્રના નગર નિગમ દ્વારા પત્રકારનો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મુંબઈના MMR વિસ્તારમાં પત્રકાર, ફોટોગ્રાફર, કેમેરામેનના કોરોના અંગની તપાસ કરવામાં આવી હતી. આ પણ વાંચો: અમદાવાદમાં આવેલી રેપિડ કિટથી શરુ થયું પરિક્ષણ, માત્ર 20 મિનિટમા કોરોનાની થશે તપાસ રોચક VIDEO જોવા […]

મહારાષ્ટ્રમાં કોરોનાએ પત્રકારોને પણ લીધા સકંજામાં, 53 પત્રકારોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Follow us on

મુંબઈમાં સુત્ર તરફથી મળતી માહિતી મુજબ 53 પત્રકારનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. રાજ્ય સરકાર અને મહારાષ્ટ્રના નગર નિગમ દ્વારા પત્રકારનો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મુંબઈના MMR વિસ્તારમાં પત્રકાર, ફોટોગ્રાફર, કેમેરામેનના કોરોના અંગની તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં આવેલી રેપિડ કિટથી શરુ થયું પરિક્ષણ, માત્ર 20 મિનિટમા કોરોનાની થશે તપાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article