મહારાષ્ટ્ર: કોરોનાના દર્દીઓનો આંકડો 70 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 76 લોકોના મોત

|

Sep 28, 2020 | 5:48 PM

દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં સૌથી વધારે દર્દી મહારાષ્ટ્રમાં છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2,361 નવા કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 76 લોકોના મોત થયા છે, તેની સાથે જ મોતનો આંકડો 2,362 પર પહોંચ્યો છે. Web Stories View more જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક […]

મહારાષ્ટ્ર: કોરોનાના દર્દીઓનો આંકડો 70 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 76 લોકોના મોત

Follow us on

દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં સૌથી વધારે દર્દી મહારાષ્ટ્રમાં છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2,361 નવા કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 76 લોકોના મોત થયા છે, તેની સાથે જ મોતનો આંકડો 2,362 પર પહોંચ્યો છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં કુલ દર્દીઓની સંખ્યા 70,013 છે. જેમાં 37,534 દર્દી એક્ટિવ છે, અત્યાર સુધી 30,108 દર્દીઓને રજા આપવામાં આવી ચૂકી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ મુંબઈમાં છે. મુંબઈમાં 41,099 કેસ છે. ત્યારે 1,319 લોકોના મોત છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસ 1,97,264 નોંધાયા છે. જેમાંથી 97,292 એક્ટિવ કેસ છે, 94,384 લોકો રિક્વર થઈ ચૂક્યા છે અને 5,577 લોકોના અત્યાર સુધી કોરોનાથી મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:54 pm, Mon, 1 June 20

Next Article