મહારાષ્ટ્ર: કોરોનાના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખી સરકારે 30 નવેમ્બર સુધી લોકડાઉન લંબાવ્યું

|

Oct 31, 2020 | 12:07 AM

દેશમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણના જોખમનું સ્તર હજી ઉંચુ જ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ પણ વધુ છે. જેને લઈ સરકારે મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે 30 નવેમ્બર સુધી મહારાષ્ટ્રમાં કડક લોકડાઉનનો અમલ થશે.   Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ […]

મહારાષ્ટ્ર: કોરોનાના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખી સરકારે 30 નવેમ્બર સુધી લોકડાઉન લંબાવ્યું
ફાઈલ ફોટો

Follow us on

દેશમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણના જોખમનું સ્તર હજી ઉંચુ જ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ પણ વધુ છે. જેને લઈ સરકારે મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે 30 નવેમ્બર સુધી મહારાષ્ટ્રમાં કડક લોકડાઉનનો અમલ થશે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article