VIDEO: મહારાષ્ટ્રમાં અલીબાગનો દરિયો બન્યો તોફાની, ટૂંક સમયમાં ટકરાશે નિસર્ગ વાવાઝોડું

|

Jun 03, 2020 | 6:01 AM

બસ હવે થોડા જ કલાકોમાં નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રના અલીબાગ દરિયાકાંઠે ટકરાશે. અત્યારે અલીબાગના દરિયાકાંઠે ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડું 14 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. એટલે કે બપોર બાદ વાવાઝોડું અલીબાગને ટકરાઈ જશે. વાવાઝોડાને પગલે અહીં આસપાસનો આખો વિસ્તાર ખાલી ખાલી કરાવાયો છે અને નક્કી કરાયેલા સ્થળો પર NDRFની […]

VIDEO: મહારાષ્ટ્રમાં અલીબાગનો દરિયો બન્યો તોફાની, ટૂંક સમયમાં ટકરાશે નિસર્ગ વાવાઝોડું

Follow us on

બસ હવે થોડા જ કલાકોમાં નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રના અલીબાગ દરિયાકાંઠે ટકરાશે. અત્યારે અલીબાગના દરિયાકાંઠે ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડું 14 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. એટલે કે બપોર બાદ વાવાઝોડું અલીબાગને ટકરાઈ જશે. વાવાઝોડાને પગલે અહીં આસપાસનો આખો વિસ્તાર ખાલી ખાલી કરાવાયો છે અને નક્કી કરાયેલા સ્થળો પર NDRFની ટીમો ગોઠવી દેવાઈ છે. વાવાઝોડાથી કોઈ નુક્સાન ન પહોંચે તે માટે પૂરતી તૈયારીઓ કરી લેવાઈ છે. ટીવીનાઈનની ટીમ પણ જ્યાં વાવાઝોડું ત્રાટકવાનું છે તે અલીબાગના દરિયાકાંઠે પહોંચી છે.

આ પણ વાંચો: VIDEO: ગીરસોમનાથમાં ધોધમાર વરસાદથી કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન, વેરાવળ, તાલાલા, ગીરગઢડામાં દોઢ ઈંચ વરસાદ

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article