MAHARASHTRA : મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ PM MODIને લખ્યો પત્ર, જાણો શું શું માંગણીઓ કરી

MAHARASHTRA : કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને CM Uddhav Thackeray એ PM MODIને પત્ર લખ્યો છે.

MAHARASHTRA : મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ  PM MODIને લખ્યો પત્ર, જાણો શું શું માંગણીઓ કરી
FILE PHOTO : CM Uddhav Thackeray
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 5:25 PM

MAHARASHTRA : દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. આ બીજી લહેરમાં દેશભરમાં કોરોના સંક્રમણ ભયજનક રીતે આગળ વધી રહ્યું છે. રોજ નવા કેસો, એક્ટીવ કેસો અને મૃત્યુના આંકડાઓ નવા સ્તરે પહોચી રહ્યા છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કર્ફ્યુ લગાવ્યો છે તો અન્ય રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ લાગુ છે. કર્ફ્યુને કારણે સામાન્ય લોકો, શ્રમિકોને થતા આર્થિક નુકસાન સામે સહાય આપવા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)એ વડાપ્રધાન મોદીને પત્ર લખી વિવિધ માંગણીઓ કરી છે.

GST રીટર્નમાં ત્રણ મહિનાની મુદ્દત વધારો કોરોના મહામારીના વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને થોડીક રાહતોની માંગ કરી છે. ઉદ્ધવ ઠાકરેએ પત્રમાં કહ્યું છે કે કોરોનાના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને નાના અને મધ્યમ કરદાતાઓની સુવિધા માટે જીએસટી રીટર્ન ફાઇલ કરવાની તારીખ 3 મહિના લંબાવી દેવી જોઈએ. ઠાકરેએ એમ પણ કહ્યું છે કે આ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ આખા દેશમાં કરવાની જરૂર છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

વડીલોને રૂ.100, બાળકોને રૂ.60 આપો ઉદ્ધવ ઠાકરેએ એ પણ માંગ કરી છે કે કોરોનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવે જેથી સ્ટેટ ડીઝાસ્ટર રીલીફ ફંડ (SDRF) નો ઉપયોગ થઈ શકે. આ સિવાય કેન્દ્ર સરકાર SDRFનોની સહાયનો પ્રથમ હપ્તો તાત્કાલિક જાહેર કરવો જોઈએ. મીની લોકડાઉનની તરફેણ કરતાં તેમણે માંગ પણ કરી છે કે રાજ્યોમાં અંત્યોદય અન્ન યોજના હેઠળ દરેક પુખ્ત વ્યક્તિને દૈનિક રૂ.100 અને નાના બાળકોને રૂ.60 આપવા જોઈએ.

નાના ઉદ્યોગકારો માટે કરી માંગણી ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને લખેલા પત્રમાં લખ્યું છે કે ઘણા નાના ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગપતિઓએ સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લોન લીધી છે. હવે તેઓને કોરોનાને ધ્યાનમાં રાખીને છૂટ આપવાની જરૂર છે. જેમ જેમ કોરોનાનો ભય વધતો જાય છે, તેમ તેમ તેમની મુશ્કેલીઓ પણ વધી છે. સરકારે તેમના માટે રાહતની ઘોષણા કરવી જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ સરકારને વિનંતી કરી છે કે નવા નાણાકીય વર્ષના પ્રથમ 3 મહિના માટે લોનના હપ્તા અને વ્યાજ ન લેવામાં આવે. આ ઉદ્યમીઓ માટે આ મુશ્કેલ સમયમાં સહાયક બનશે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">