જાણો મુંબઈ ભાજપના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ શકે છે, જુઓ VIDEO

|

Feb 08, 2020 | 5:20 PM

મુંબઈ ભાજપને નવા અધ્યક્ષ મળી શકે છે.  ચંદ્રકાન્ત પાટીલ ફરી ભાજપ અધ્યક્ષ બને તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. હાલ મુંબઈના ભાજપ અધ્યક્ષની કમાન મંગલ પ્રભાત લોઢાના હાથમાં છે.   મહારાષ્ટ્રમાં હાલ  જિલ્લા અધ્યક્ષોની નિમણૂકનો દોર ચાલી રહ્યો છે. જિલ્લા અધ્યક્ષોની નિમણૂક બાદ નવા અધ્યક્ષ અંગે નિર્ણય લેવાઈ શકે છે. આમ મુંબઈના ભાજપ સંગઠનમાં મોટા […]

જાણો મુંબઈ ભાજપના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ શકે છે, જુઓ VIDEO

Follow us on

મુંબઈ ભાજપને નવા અધ્યક્ષ મળી શકે છે.  ચંદ્રકાન્ત પાટીલ ફરી ભાજપ અધ્યક્ષ બને તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. હાલ મુંબઈના ભાજપ અધ્યક્ષની કમાન મંગલ પ્રભાત લોઢાના હાથમાં છે.   મહારાષ્ટ્રમાં હાલ  જિલ્લા અધ્યક્ષોની નિમણૂકનો દોર ચાલી રહ્યો છે. જિલ્લા અધ્યક્ષોની નિમણૂક બાદ નવા અધ્યક્ષ અંગે નિર્ણય લેવાઈ શકે છે. આમ મુંબઈના ભાજપ સંગઠનમાં મોટા બદલાવો થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

આ પણ વાંચો :   અમદાવાદની કાપડની ફેકટરીમાં આગ લાગવાથી 4 વ્યક્તિના મોત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article