લાલ બાગના રાજા આ વખતે નાના સ્વરૂપમાં જોવા મળશે,લાલ બાગના રાજાની 22 ફૂટની મૂર્તિ રદ કરી હવે ત્રણ ફુટની કરાઈ

|

Jun 23, 2020 | 7:23 AM

મુંબઇના રાજા એટલે કે લાલ બાગના રાજા આ વખતે નાના સ્વરૂપમાં જોવા મળશે.લાલબાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળે મોટો નિર્ણય લીધો છે.મંડળે લાલ બાગના રાજાની 22 ફૂટની મૂર્તિ રદ કરી દીધી છે. આ વર્ષે 3 ફૂટની મૂર્તિની સ્થાપના કરીને ગણેશોત્સવ મનાવવામાં આવશે. મહત્વનું છે કે, કોરોનાની મહામારીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી શ્રીજીના વિસર્જન વખતે […]

લાલ બાગના રાજા આ વખતે નાના સ્વરૂપમાં જોવા મળશે,લાલ બાગના રાજાની 22 ફૂટની મૂર્તિ રદ કરી હવે ત્રણ ફુટની કરાઈ
http://tv9gujarati.in/lal-baug-cha-raj…-fut-ni-j-rehshe/

Follow us on

મુંબઇના રાજા એટલે કે લાલ બાગના રાજા આ વખતે નાના સ્વરૂપમાં જોવા મળશે.લાલબાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળે મોટો નિર્ણય લીધો છે.મંડળે લાલ બાગના રાજાની 22 ફૂટની મૂર્તિ રદ કરી દીધી છે. આ વર્ષે 3 ફૂટની મૂર્તિની સ્થાપના કરીને ગણેશોત્સવ મનાવવામાં આવશે. મહત્વનું છે કે, કોરોનાની મહામારીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી શ્રીજીના વિસર્જન વખતે કોઇ સમસ્યા ન સર્જાય.

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

Next Article