મુંબઈ પોલીસથી બચવા માટે કંગના રનૌત અને બહેન રંગોલી બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા

|

Nov 23, 2020 | 6:05 PM

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલે બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજી દ્વારા કંગના અને રંગોલીએ મુંબઈ પોલીસ સામે બચવા માટે દાવો લગાવ્યો છે. પોતાની અરજીમાં મુંબઈ પોલીસ દ્વારા તેમની પર દાખલ કરેલી FIRને રદ કરવાની માંગ કરી છે. કંગના અને રંગોલીને મુંબઈ પોલીસે 3 વખત સમન મોકલ્યું છે […]

મુંબઈ પોલીસથી બચવા માટે કંગના રનૌત અને બહેન રંગોલી બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા

Follow us on

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલે બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજી દ્વારા કંગના અને રંગોલીએ મુંબઈ પોલીસ સામે બચવા માટે દાવો લગાવ્યો છે. પોતાની અરજીમાં મુંબઈ પોલીસ દ્વારા તેમની પર દાખલ કરેલી FIRને રદ કરવાની માંગ કરી છે. કંગના અને રંગોલીને મુંબઈ પોલીસે 3 વખત સમન મોકલ્યું છે પણ તે અત્યાર સુધી પોલીસની સામે હાજર થયા નથી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે હવે બંને બહેનોએ આ મામલે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસે કંગના અને રંગોલી પર પોતાના સોશિયલ મીડિયા દ્વારા નફરત અને સાંપ્રદાયિક તણાવ ઉભો કરવાના આરોપમાં કેસ દાખલ કર્યો હતો. રાજદ્વોહના આરોપ હેઠળ બ્રાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા આદેશ અનુસાર કંગના અને રંગોલી પર FIR દાખલ કરી હતી. ત્યારે અહેવાલ મુજબ કંગના અને રંગોલીના વકીલ રિજવાન સિદ્દીકીએ જણાવ્યું કે કંગના અને રંગોલીએ FIR અને મેજિસ્ટ્રેટના આદેશને રદ કરવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article