ઈન્ડિયન બેંક પોતાના ATMમાં હવે 2 હજાર રૂપિયાની નોટને લોડ કરશે નહીં

|

Feb 24, 2020 | 4:47 PM

ઈન્ડિયન બેંક દ્વારા ATMમાં નાણાં ભરવા મુદ્દે એક નિર્ણય કરાયો છે. ઈન્ડિયન બેંક પોતાના ATMમાં હવે 2 હજાર રૂપિયાની નોટને લોડ કરશે નહીં. ATMમાંથી રૂપિયા 2 હજારની નોટ આપવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ ઈન્ડિયન બેંક પાસે કુલ 4 હજાર ATM છે. જો કે, બેંક દ્વારા સૌ પ્રથમ પોતાના ગ્રાહકોને સૂચના આપવામાં આવી હતી. […]

ઈન્ડિયન બેંક પોતાના ATMમાં હવે 2 હજાર રૂપિયાની નોટને લોડ કરશે નહીં

Follow us on

ઈન્ડિયન બેંક દ્વારા ATMમાં નાણાં ભરવા મુદ્દે એક નિર્ણય કરાયો છે. ઈન્ડિયન બેંક પોતાના ATMમાં હવે 2 હજાર રૂપિયાની નોટને લોડ કરશે નહીં. ATMમાંથી રૂપિયા 2 હજારની નોટ આપવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ ઈન્ડિયન બેંક પાસે કુલ 4 હજાર ATM છે. જો કે, બેંક દ્વારા સૌ પ્રથમ પોતાના ગ્રાહકોને સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોના દેવા માફીનું વચન કર્યું પૂર્ણ!

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article