પૂણેમાં ભારે વરસાદથી જન જીવન પ્રભાવિત, 4 લોકોના મોત, જુઓ VIDEO

|

Sep 26, 2019 | 4:12 AM

છેલ્લા તબક્કાનો વરસાદ મુંબઇ માટે મુશ્કેલીઓ લઇને આવ્યો છે. મુંબઇના પૂણે વિસ્તારમાં ભારે વરસાદથી જન જીવન મોટાપાયે પ્રભાવિત થયું. બુધવારની રાતે વરસેલા ભારે વરસાદે હાહાકાર મચાવી દીધો. પૂણે નજીક અરણેશ્વરના ટાંગેવાલી કોલોનીમાં 4 મૃતદેહ મળ્યા. જેમાં બે પૂરૂષો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે […]

પૂણેમાં ભારે વરસાદથી જન જીવન પ્રભાવિત, 4 લોકોના મોત, જુઓ VIDEO

Follow us on

છેલ્લા તબક્કાનો વરસાદ મુંબઇ માટે મુશ્કેલીઓ લઇને આવ્યો છે. મુંબઇના પૂણે વિસ્તારમાં ભારે વરસાદથી જન જીવન મોટાપાયે પ્રભાવિત થયું. બુધવારની રાતે વરસેલા ભારે વરસાદે હાહાકાર મચાવી દીધો. પૂણે નજીક અરણેશ્વરના ટાંગેવાલી કોલોનીમાં 4 મૃતદેહ મળ્યા. જેમાં બે પૂરૂષો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારે વરસાદથી શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ઘણા સ્થળોએ ઘરોમાં પાણી ઘુસી જવાની ઘટના બની છે. શહેરમાં સર્વત્ર પાણી પાણી સર્જાતા કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે તો વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાંથી વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article