VIDEO: મુંબઈમાં વરસ્યો ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

|

Jul 05, 2020 | 7:58 AM

મુંબઇમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ચેંબુરમાં નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આજે 12.23 કલાકે દરિયામાં હાઇટાઇડ આવશે. હાઇટાઇડની સાથે જો વરસાદ હશે તો મુંબઇ જળબંબાકાર થવાની સંભાવના છે. નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વધી છે. આ પણ વાંચો: રાજ્યના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ, જુઓ VIDEO Web Stories View […]

VIDEO: મુંબઈમાં વરસ્યો ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Follow us on

મુંબઇમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ચેંબુરમાં નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આજે 12.23 કલાકે દરિયામાં હાઇટાઇડ આવશે. હાઇટાઇડની સાથે જો વરસાદ હશે તો મુંબઇ જળબંબાકાર થવાની સંભાવના છે. નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વધી છે.

આ પણ વાંચો: રાજ્યના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ, જુઓ VIDEO

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:50 am, Sun, 5 July 20

Next Article