VIDEO: મુંબઈના ઉરણ સ્થિત ONGC પ્લાન્ટના કોલ્ટ સ્ટોરેજમાં આગની ઘટનામાં 5 લોકોની મોત

|

Sep 03, 2019 | 2:49 PM

સવારે અંદાજીત 7 વાગ્યાની આસપાસ ઉડાન ONGC પ્લાન્ડમાં ગેસ કનેક્શનમાં આગ ભભૂકી હતી. જેમાં 5 લોકોના મોત નિપજ્યા છે. આગને તો બુઝાવી દેવાઈ છે. પણ સાથે 5 ઘરના દીવા પણ ઓલવાઈ ગયા છે. ONGCના અને CISFના 3 કોન્સ્ટેબલની મોત થઈ છે. આ પણ વાંચોઃ ગુજરાતના યુવાનોના આદર્શ અને ગુજરાતના IPS શોભા ભૂતડાની પાટણમાંથી દિલ્હી IBમાં […]

VIDEO: મુંબઈના ઉરણ સ્થિત ONGC પ્લાન્ટના કોલ્ટ સ્ટોરેજમાં આગની ઘટનામાં 5 લોકોની મોત

Follow us on

સવારે અંદાજીત 7 વાગ્યાની આસપાસ ઉડાન ONGC પ્લાન્ડમાં ગેસ કનેક્શનમાં આગ ભભૂકી હતી. જેમાં 5 લોકોના મોત નિપજ્યા છે. આગને તો બુઝાવી દેવાઈ છે. પણ સાથે 5 ઘરના દીવા પણ ઓલવાઈ ગયા છે. ONGCના અને CISFના 3 કોન્સ્ટેબલની મોત થઈ છે.

આ પણ વાંચોઃ ગુજરાતના યુવાનોના આદર્શ અને ગુજરાતના IPS શોભા ભૂતડાની પાટણમાંથી દિલ્હી IBમાં નિમણૂક

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉરણ સ્થિત ONGCમાં મંગળવારની સવારે સાડા છ વાગ્યે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. ઓએનજીસી પ્લાન્ટના કોલ્ટ સ્ટોરેજમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. પળવારમાં જ આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ રહી હતી. આગનો ધૂમાડો અને જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે લોકોમાં ભયના માહોલ પ્રસરી ગયો હતો. આગની ભયાનકતાનને જોતા આસપાસના 2 કિલોમીટર સુધીના વિસ્તારને પોલીસે ખાલી કરાવી દીધો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ONGCમાં આગ એટલી ભીષણ હતી કે ફાયર વિભાગે પણ આગ પર કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અંદાજિત 3 કલાકની ભારે મહેનત બાદ આગ આખરે કાબૂમાં આવી. આગ બૂઝાવવાની કામગીરીમાં ત્રણ લોકો ઘાયલ દાઝી પણ ગયા. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. નવી મુંબઈના ડેપ્યુટી પોલીસ કમિશનર અશોક દૂધેનું કહેવું છે કે ઓએનજીસીના એક કર્મચારી અને સીઆઈએસએફના ત્રણ જવાન સહિત પાંચ લોકોના મોત નીપજ્યા છે. તેમણે એવું પણ આશ્વાસન આપ્યું કે નિર્દોષ લોકોના મોત માટે જવાબદારો સામે કડક પગલા લેવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article