ડ્રગ્સ મામલે પ્રોડ્યુસર ફિરોજ નડિયાદવાલાની પત્ની સહિત NCBએ 4 લોકોની કરી ધરપકડ

|

Nov 08, 2020 | 8:32 PM

ડ્રગ્સ મામલે તપાસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ બોલીવુડ પ્રોડ્યુસર ફિરોજ નડિયાદવાલાના ઘરેથી ડ્રગ્સ ઝડપ્યું છે. આ સિલસિલામાં NCBએ ફિલ્મ પ્રોડ્યુસરની પત્ની શબાના સઈદને મુંબઈ સ્થિત તેમના ઘરેથી બે સાક્ષીઓની હાજરીમાં ધરપકડ કરી લીધી છે. NCBએ નશીલા પદાર્થ રાખવાના સંબંધમાં 4 લોકોની ધરપકડ કરી છે. 717 ગ્રામ ગાંજો, 74.1 ગ્રામ ચરસ અને 95.1 ગ્રામ એમડી જપ્ત […]

ડ્રગ્સ મામલે પ્રોડ્યુસર ફિરોજ નડિયાદવાલાની પત્ની સહિત NCBએ 4 લોકોની કરી ધરપકડ

Follow us on

ડ્રગ્સ મામલે તપાસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ બોલીવુડ પ્રોડ્યુસર ફિરોજ નડિયાદવાલાના ઘરેથી ડ્રગ્સ ઝડપ્યું છે. આ સિલસિલામાં NCBએ ફિલ્મ પ્રોડ્યુસરની પત્ની શબાના સઈદને મુંબઈ સ્થિત તેમના ઘરેથી બે સાક્ષીઓની હાજરીમાં ધરપકડ કરી લીધી છે. NCBએ નશીલા પદાર્થ રાખવાના સંબંધમાં 4 લોકોની ધરપકડ કરી છે. 717 ગ્રામ ગાંજો, 74.1 ગ્રામ ચરસ અને 95.1 ગ્રામ એમડી જપ્ત કરવામાં આવ્યું. તે સિવાય ઘણા રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ધરપકડ પહેલા NCBની ટીમે શબાનાથી ખુબ પૂછપરછ કરી. પ્રોડ્યુસરનું નામ ડ્રગ્સ મામલે પકડેલા સંદિગ્ધની પૂછપરછ દરમિયાન સામે આવ્યું. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ મામલામાં NCBની ટીમ દ્વારા સતત પ્રયત્ન ચાલી રહ્યા છે. ઘણા મોટા સ્ટાર્સ તેમાં ફસાતા નજરે આવી રહ્યા છે. જેમાં સારા અલી ખાન, રકુલ પ્રીત અને દીપિકા પાદુકોણ સહિત ઘણા સ્ટાર્સની NCBએ પૂછપરછ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: અમરેલીઃ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેના અધુરા કામનો મુદ્દો, TV9ના અહેવાલની હાઇવે ઓથોરિટીએ લીધી નોંધ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article