આ વર્ષે દિવાળી પર મુંબઇકરો માટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, BMC જાહેર કરશે SOP, ફટાકડા મર્યાદિત સ્વરૂપમાંજ ફોડવા મંજૂરી

|

Nov 09, 2020 | 4:13 PM

આ વર્ષે દિવાળી પર મુંબઇકરો માટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગ્યો છે. ફટાકડા ફોડવા માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસઓપી જારી કરવામા આવશે જે મુજબ  મરીન ડ્રાઇવ, જુહુ બીચ, વરલી સી ફેસ જેવા જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે જે મુજબ ફટાકડા મર્યાદિત સ્વરૂપમાં જ ફોડવા મંજૂરી આપવામાં આવી છે. સોસાયટી કંપાઉન્ડની સીમામાં રહીને ફટાકડા ફોડવાના […]

આ વર્ષે દિવાળી પર મુંબઇકરો માટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, BMC જાહેર કરશે SOP, ફટાકડા મર્યાદિત સ્વરૂપમાંજ ફોડવા મંજૂરી

Follow us on

આ વર્ષે દિવાળી પર મુંબઇકરો માટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગ્યો છે. ફટાકડા ફોડવા માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસઓપી જારી કરવામા આવશે જે મુજબ  મરીન ડ્રાઇવ, જુહુ બીચ, વરલી સી ફેસ જેવા જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે જે મુજબ ફટાકડા મર્યાદિત સ્વરૂપમાં જ ફોડવા મંજૂરી આપવામાં આવી છે. સોસાયટી કંપાઉન્ડની સીમામાં રહીને ફટાકડા ફોડવાના રહેશે. જો જાહેર સ્થળોએ ફટાકડા ફોડવામાં આવશે તો પોલીસ કાર્યવાહી કરશે. ફટાકડાને કારણે થતા અતિશય હવાનું પ્રદૂષણ કોવિડ દર્દીઓના ઓક્સિજનનું સ્તર ઘટાડી શકે છે, પરિણામે કોરોના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 4:12 pm, Mon, 9 November 20

Next Article