દેશમાં કોરોનાના કેસ 95 હજારને પાર, સૌથી વધુ કેસ મુંબઈમાં નોંધાયા

|

Sep 29, 2020 | 9:57 AM

કોરોના વાઈરસનો હાહાકાર સમગ્ર વિશ્વમાં છે. ત્યારે ભારતમાં પણ કોરોનાના પોઝિટીવ કેસનો આંકડો 95 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે દેશમાં અત્યાર સુધી સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં 33,053 નોંધાઈ ચૂક્યા છે. જેમાં 24,167 એક્ટિવ છે, 7,688 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને 1,198 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. Web Stories […]

દેશમાં કોરોનાના કેસ 95 હજારને પાર, સૌથી વધુ કેસ મુંબઈમાં નોંધાયા

Follow us on

કોરોના વાઈરસનો હાહાકાર સમગ્ર વિશ્વમાં છે. ત્યારે ભારતમાં પણ કોરોનાના પોઝિટીવ કેસનો આંકડો 95 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે દેશમાં અત્યાર સુધી સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં 33,053 નોંધાઈ ચૂક્યા છે. જેમાં 24,167 એક્ટિવ છે, 7,688 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને 1,198 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે મુંબઈની વાત કરવામાં આવે તો અત્યાર સુધી શહેરમાં 20,150 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં 15,918 કેસ એક્ટીવ છે, 3,498 લોકો રિક્વર થઈ ચૂક્યા છે અને 734 લોકોના મોત થયા છે. ત્યારબાદ થાણેમાં 4,115 કેસ પોઝિટીવ નોંધાયા છે. જેમાં 3,254 એક્ટીવ કેસ, 813 લોકો રિક્વર થયા છે અને 48 લોકોના વાઈરસના કારણે મોત થયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:29 am, Mon, 18 May 20

Next Article