VIDEO: રસ્તા પર અચાનક થયો વીજ બ્લાસ્ટ, રસ્તો પસાર કરતા એક કિશોર થયો ઘાયલ

|

Sep 23, 2019 | 5:38 PM

નવી મુંબઈના કોપરખૈરણ વિસ્તારથી એક VIDEO વાયરલ થયો છે. આ VIDEOમાં રહેણાક વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અચાનક વીજ કરંટમાંથી બ્લાસ્ટ થતા અફરાતફરી કેવી રીતે સર્જાઈ હતી. તેના દ્રશ્યો VIDEOમાં કેદ થયા છે. આ દૂર્ઘટના જ્યારે બની ત્યારે એક કિશોર અહીથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક આગની જ્વાળાઓ કિશોરને સ્પર્શી હતી જોકે આ દૂર્ઘટનામાં […]

VIDEO: રસ્તા પર અચાનક થયો વીજ બ્લાસ્ટ, રસ્તો પસાર કરતા એક કિશોર થયો ઘાયલ

Follow us on

નવી મુંબઈના કોપરખૈરણ વિસ્તારથી એક VIDEO વાયરલ થયો છે. આ VIDEOમાં રહેણાક વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અચાનક વીજ કરંટમાંથી બ્લાસ્ટ થતા અફરાતફરી કેવી રીતે સર્જાઈ હતી. તેના દ્રશ્યો VIDEOમાં કેદ થયા છે. આ દૂર્ઘટના જ્યારે બની ત્યારે એક કિશોર અહીથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક આગની જ્વાળાઓ કિશોરને સ્પર્શી હતી જોકે આ દૂર્ઘટનામાં તેનો આબાદ બચાવ થયો હતો. હાલ ઘાયલ કિશો સારવાર હેઠળ છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: સુરત: ચોકબજારમાં બેંક બહાર થયેલી 20 લાખ રૂપિયાની લૂંટનો કેસમાં, ક્રાઇમ બ્રાંચે 7 આરોપીઓની કરી ધરપકડ

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article