મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’માં તૈનાત ગુજરાતના CRPF જવાનનું ગોળી વાગતા મોત

|

Jan 24, 2020 | 4:40 AM

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે તૈનાત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કમાન્ડોનું સર્વિસ વેપનમાંથી ગોળી વાગતા મૃત્યુ થયું હતું. પોલીસ પ્રમાણે બુધવારે સાંજે અંબાણીના નિવાસ સ્થાન એન્ટિલિયા બહાર CRPFના કોન્સ્ટેબલ દેવન રામભાઈ બકોતરાની ઓટોમેટિક રાઈફલમાંથી ભૂલથી ગોળીઓ ચાલી ગઈ હતી. છાતીમાં બે ગોળી લાગ્યા બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.   Web Stories View […]

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં તૈનાત ગુજરાતના CRPF જવાનનું ગોળી વાગતા મોત

Follow us on

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે તૈનાત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કમાન્ડોનું સર્વિસ વેપનમાંથી ગોળી વાગતા મૃત્યુ થયું હતું. પોલીસ પ્રમાણે બુધવારે સાંજે અંબાણીના નિવાસ સ્થાન એન્ટિલિયા બહાર CRPFના કોન્સ્ટેબલ દેવન રામભાઈ બકોતરાની ઓટોમેટિક રાઈફલમાંથી ભૂલથી ગોળીઓ ચાલી ગઈ હતી. છાતીમાં બે ગોળી લાગ્યા બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તપાસમાં બહાર આવ્યું હતું કે દેવન અથડાઈને પડી ગયો હતો, જેનાથી તેની ઓટોમેટિક રાઈફલમાંથી ગોળીઓ છૂટી ગઈ હતી. બે ગોળી તેની છાતીમાં વાગી. તેના સાથી સુરક્ષાકર્મીએ તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો. જ્યાં બુધવારે મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ગુરૂવારે ઓટોપ્સી બાદ દેવનનો મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. દેવન ગુજરાતના જૂનાગઢના રહેવાસી હતા અને 2014માં CRPFમાં સામેલ થયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

આ પણ વાંચો: ગુજરાતના આ ધાર્મિક સ્થળોની આસપાસ ભિક્ષુકોને ભિક્ષા માંગવા પર પ્રતિબંધ

Next Article