મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 552 કેસ, મુંબઈમાં સૌથી વધારે કેસ નોંધાયા

|

Sep 29, 2020 | 4:16 PM

કોરોના વાઈરસના લીધે મુંબઈ શહેરમાં ઝપેટમાં આવી ગયું છે. મુંબઈની સૌથી મોટા સ્લમ વિસ્તાર ધારાવીમાં પણ કોરોના વાઈરસના કેસ નોંધાયા છે જેના લીધે તંત્રની ચિંતામાં વધારો થયો છે. મુંબઈની ધારાવી સ્લમમાં અત્યાર સુધીમાં 180 કોરોના વાઈરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આજે એક દિવસમાં 12 નવા કોરોના વાઈરસના કેસ મુંબઈની ધારાવીમાં સામે આવ્યા છે. કુલ […]

મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 552 કેસ, મુંબઈમાં સૌથી વધારે કેસ નોંધાયા

Follow us on

કોરોના વાઈરસના લીધે મુંબઈ શહેરમાં ઝપેટમાં આવી ગયું છે. મુંબઈની સૌથી મોટા સ્લમ વિસ્તાર ધારાવીમાં પણ કોરોના વાઈરસના કેસ નોંધાયા છે જેના લીધે તંત્રની ચિંતામાં વધારો થયો છે. મુંબઈની ધારાવી સ્લમમાં અત્યાર સુધીમાં 180 કોરોના વાઈરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આજે એક દિવસમાં 12 નવા કોરોના વાઈરસના કેસ મુંબઈની ધારાવીમાં સામે આવ્યા છે. કુલ 12 લોકોએ ધારાવીમાં જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

આ પણ વાંચો :   આજે 112 નવા કોરોના કેસ સાથે ગુજરાતમાં કુલ આંક 2178 થયો, જાણો જિલ્લા મુજબ વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં નવા 552 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં 19 લોકોએ કોરોના વાઈરસના લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 5 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે અત્યારસુધીમાં 251 લોકોએ કોરોના વાઈરસના લીધે દમ તોડ્યો છે. જેમાં 151 લોકોના મોત મુંબઈ શહેરમાં થયા છે. જ્યારે મુંબઈમાં કોરોના વાઈરસના કુલ દર્દીઓની સંખ્યા 2445 થઈ ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એક સગર્ભા મહિલા જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમના બાળકના જન્મ બાદ બાળકનો રિપોર્ટ કરાવતા તે નેગેટિવ આવ્યો છે. મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીએ ઓન ડ્યુટી કોરોના વોરિયર્સ માટે રહેવાની વ્યવસ્થા કરી આપી છે. મુંબઈની 8 હોટેલમાં રહેવા, આરામ કરવા અને જમવાની વ્યવસ્થા પણ કરી આપી છે. આ જાણકારી મુંબઈ પોલીસે ટ્વીટ કરીને આપી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:35 pm, Tue, 21 April 20

Next Article