ભારતના આ શહેર પર છે કોરોના વાઈરસનો સૌથી વધારે ખતરો, જુઓ VIDEO

|

Sep 29, 2020 | 4:07 PM

મુંબઈમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  જે રીતે કેસમાં વધારો થઈ રહ્યો છે તે ચિંતાજનક છે અને મુંબઈમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થઈ શકે છે.  હાલમાં મુંબઈમાં કોરોના વાઈરસના 3400થી વધારે કેસ નોધાયા છે.  15 મે સુધી કોરોના વાઈરસના કેસ વધીને 6 લાખ 56 હજાર થઈ શકે છે આવું આંકલન કેન્દ્રની વિશ્લેષણ ટીમ […]

ભારતના આ શહેર પર છે કોરોના વાઈરસનો સૌથી વધારે ખતરો, જુઓ VIDEO

Follow us on

મુંબઈમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  જે રીતે કેસમાં વધારો થઈ રહ્યો છે તે ચિંતાજનક છે અને મુંબઈમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થઈ શકે છે.  હાલમાં મુંબઈમાં કોરોના વાઈરસના 3400થી વધારે કેસ નોધાયા છે.  15 મે સુધી કોરોના વાઈરસના કેસ વધીને 6 લાખ 56 હજાર થઈ શકે છે આવું આંકલન કેન્દ્રની વિશ્લેષણ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.  આમ જો લોકો ચુસ્ત રીતે નિયમોનું પાલન નહીં કરે તો મુંબઈ શહેર પર મોટી મુસીબત આવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :      રાજકોટઃકોરોનાના કેસ શોધવા મનપાએ બદલી રણનીતિ, રેપિડ ટેસ્ટને બદલે ઘરે-ઘરે જઈ કરશે તપાસ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:03 pm, Wed, 22 April 20

Next Article