VIDEO: દેશમાં એક જ દિવસમાં કોરોનાના 2676 નવા પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર, સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની

|

May 04, 2020 | 4:47 AM

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 2676 વધીને 40 હજારને પાર થઈ ગયો છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા એક દિવસમાં આટલા વધારે કેસ ક્યારેય નથી નોંધાયા. સક્રિય કેસની સંખ્યા વધીને 29,335 પર પહોંચી ગઈ છે. તો વધુ 68 લોકોનાં […]

VIDEO: દેશમાં એક જ દિવસમાં કોરોનાના 2676 નવા પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર, સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની

Follow us on

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 2676 વધીને 40 હજારને પાર થઈ ગયો છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા એક દિવસમાં આટલા વધારે કેસ ક્યારેય નથી નોંધાયા. સક્રિય કેસની સંખ્યા વધીને 29,335 પર પહોંચી ગઈ છે. તો વધુ 68 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 1,391 પર પહોંચી ગયો છે. જ્યારે 11,775થી વધુ લોકો સાજા પણ થયા છે.

દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં એક જ દિવસમાં 27નાં મોત થયા છે. અત્યાર સુધી કુલ 548 લોકોનાં મહારાષ્ટ્રમાં મોત થઈ ચૂક્યા છે તો 678 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 12 હજાર 974 પર પહોંચી ગયો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article