ચોથી લહેરના ભણકારા ! મહારાષ્ટ્રમાં ફરી કોરોના કેસોમાં વધારો થતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ

દેશમાં ફરી એકવાર કોરોનાનું જોખમ ધીમે- ધીમે વધી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હી બાદ હવે મહારાષ્ટ્રમાં પણ ફરીથી કોરોનાના કેસમાં (Corona Case) વધારો થયો છે.

ચોથી લહેરના ભણકારા ! મહારાષ્ટ્રમાં ફરી કોરોના કેસોમાં વધારો થતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ
Increase Corona Case in maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 1:30 PM

દેશમાં ફરી એકવાર કોરોનાએ (Coronavirus) માથું ઉંચક્યુ છે. દેશની રાજધાની દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. જો કે વધતા જતા કેસોને લઈને મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) દાવો કર્યો છે કે તમામ સ્થિતિ નિયંત્રણમાં છે. મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેનું કહેવું છે કે ભલે થોડા દિવસોથી કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ લોકોએ આના કારણે ગભરાવાની  (Covid Pandemic) જરૂર નથી. રાજ્યના આરોગ્ય મંત્રીએ દાવો કર્યો છે કે બધું સરકારના નિયંત્રણમાં છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી.

મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના વધતા જતા કેસો પર કહ્યું છે કે મહારાષ્ટ્રમાં કોવિડની સ્થિતિ નિયંત્રણમાં છે, કોઈ પણ રીતે ગભરાટનું વાતાવરણ નથી. વધુમાં તેણે કહ્યું કે કેટલાક કેસ વધ્યા હોવા છતાં પરંતુ બધું નિયંત્રણમાં છે.

સરકારે કોરોના ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા સર્વેલન્સ વધાર્યું

સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે અમે ટ્રેકિંગ સિસ્ટમ પર ભાર મૂક્યો છે અને ટાસ્ક ફોર્સ પાસેથી તમામ માહિતી લેતા રહીએ છીએ, અમે તમામ સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. સાથે જ ટોપેએ કહ્યું કે, અમે બાળકોને પણ વેક્સિન આપવાનું શરૂ કર્યું છે. 12થી 15 વર્ષના બાળકોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે, વરિષ્ઠ નાગરિકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે, આ ડોઝ ખાનગી હોસ્પિટલોમાં આપવામાં આવી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

લાઉડસ્પીકર અંગે નિયમો બનાવી રહી છે મહારાષ્ટ્ર સરકાર

સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે હાલ પરિસ્થિતિને જોતા માસ્ક પહેરવુ ફરજિયાત છે, તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવું જરૂરી છે. બીજી તરફ લાઉડસ્પીકર અંગે મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે સરકાર લાઉડસ્પીકર અંગે નિયમો બનાવી રહી છે અને જ્યારે નિયમો બનશે ત્યારે તમામ મામલો ખતમ થઈ જશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : મહારાષ્ટ્રઃ BJP ધારાસભ્ય ગણેશ નાઈકને શોધી રહી છે પોલીસ, બળત્કાર સહિતના નેતાજી પર આરોપ

Latest News Updates

ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
g clip-path="url(#clip0_868_265)">