AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Local Train પકડવાના ચક્કરમાં મહિલા પડી ગઈ, ગાર્ડની સતર્કતાએ બચાવ્યો જીવ, જુઓ Video

મહિલા સુરક્ષા કર્મચારી સપના ગોલકરની સતર્કતા અને બહાદુરીના કારણે સંબંધિત મહિલાનો જીવ બચાવી શકાયો હતો. રેલવે વિભાગે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

Mumbai Local Train પકડવાના ચક્કરમાં મહિલા પડી ગઈ, ગાર્ડની સતર્કતાએ બચાવ્યો જીવ, જુઓ Video
Mumbai Local Train
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 8:07 PM
Share

મુંબઈમાં ચાલતી લોકલ ટ્રેન પકડવાનો પ્રયાસ કરતી વખતે બેલેન્સ ગુમાવવાને કારણે એક મહિલા પડી ગઈ. આ ઘટના છે ભાયખલા રેલવે સ્ટેશનની. ભાયખલા રેલવે સ્ટેશન પર એક મહિલા ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી. આ પ્રયાસમાં તેનું સંતુલન ખોરવાઈ ગયું અને તે ટ્રેનના દરવાજા પરથી નીચે પડી ગઈ. મહિલા પડી કે તરત જ સ્ટેશન પર તૈનાત એક મહિલા રેલવે કર્મચારી દોડી ગઈ અને મહિલાને પકડીને બાજુ પર લઈ ગઈ. આ મહિલા કર્મચારીનું નામ છે સપના ગોલકર.

સપના ગોલકરની સતર્કતા અને બહાદુરીના કારણે સંબંધિત મહિલાનો જીવ બચાવી શકાયો હતો. રેલવે વિભાગે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. માહિતી આપવાની સાથે રેલ્વે વિભાગે એક વીડિયો પણ શેર કર્યો છે.

ટ્રેનમાં ચડતી વખતે પડી ગયેલી મહિલાના ગાર્ડે બચાવ્યો જીવ, સેન્ટ્રલ રેલ્વેએ તેની હિંમતને કર્યુ સલામ

ગોલકરના વખાણ અને અભિનંદન કરીએ તેટલા ઓછા છે

આ વીડિયોમાં મહિલા ચાલતી ટ્રેન પકડવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. ટ્રેન ધીમે-ધીમે ઝડપ પકડવા લાગે છે અને મહિલાનું સંતુલન ખોરવાઈ જાય છે. આ પછી મહિલા નીચે પડી જાય છે. આ દરમિયાન મહિલાને પડતી જોઈને રેલવે કર્મચારી સપના તે દોડતી મહિલાની નજીક પહોંચે છે અને ઝડપથી તેને સાઈડમાં કરે છે. આ દરમિયાન મુંબઈ લોકલ પ્લેટફોર્મ પર ઝડપથી નીકળી જાય છે. ગોલકરની આ સતર્કતા, સાવધાની અને હિંમતની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.

જ્યારે મોડું થઈ રહ્યુ છે તો ધ્યાન રાખવું જોઈએ કે ઘરે તમારા માટે રાહ જોઈ રહ્યુ છે

મુંબઈની લોકલ પકડવાની ઉતાવળમાં આવી ઘટનાઓ રોજ બને છે. પરંતુ આ ભૂલમાંથી બચવાનું સૌભાગ્ય સૌને મળતુ નથી. ઘણા લોકોને ભૂલ સુધારવાની તક મળતી નથી. જો તમને ક્યાંક જવાની ઉતાવળ હોય તો એકવાર રોકાઈ જાવ અને વિચારો કે કોઈ ઘરે તમારી લાંબા સમયથી રાહ જોઈ રહ્યું છે.

આ પણ વાંચો :  Ramayana Express: રામાયણ એક્સપ્રેસમાં ‘ભગવા કપડા’ પહેરેલા વેઈટરો પર હંગામો ! સંતોએ રેલવે મંત્રીને પત્ર લખીને ટ્રેન રોકવાની ચીમકી આપી

હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
g clip-path="url(#clip0_868_265)">