ચેન્નાઇની લકઝરી હોટલમાં એક સાથે 85 લોકો CORONA સંક્રમિત, બેંગ્લોર સૌથી ટોપ પર

|

Jan 03, 2021 | 1:36 PM

ચેન્નઇની લક્ઝરી હોટલમાં એક સાથે 85 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. બેંગલોર દેશનું સૌથી કોરોના સંક્રમિત શહેર બન્યું છે. ટોપ-5 સંક્રમિત શહેરોમાં મહારાષ્ટ્રના પુણે, થાણે અને મુંબઇનો સમાવેશ થયો છે. દેશમાં અત્યાર સુધી 1 કરોડ 3 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. દેશમાં અત્યાર સુધી 99 લાખ 25 હજારથી વધારે લોકો કોરોનાને માત આપી ચૂક્યા […]

ચેન્નાઇની લકઝરી હોટલમાં એક સાથે 85 લોકો CORONA સંક્રમિત, બેંગ્લોર સૌથી ટોપ પર

Follow us on

ચેન્નઇની લક્ઝરી હોટલમાં એક સાથે 85 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. બેંગલોર દેશનું સૌથી કોરોના સંક્રમિત શહેર બન્યું છે. ટોપ-5 સંક્રમિત શહેરોમાં મહારાષ્ટ્રના પુણે, થાણે અને મુંબઇનો સમાવેશ થયો છે. દેશમાં અત્યાર સુધી 1 કરોડ 3 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. દેશમાં અત્યાર સુધી 99 લાખ 25 હજારથી વધારે લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. દેશમાં 1 લાખ 49 હજારથી વધારે લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ 96.1 ટકા પર પહોંચ્યો. દેશમાં સક્રિય કેસ 2.50 લાખથી નીચે, 6 મહિનામાં સૌથી ઓછા કેસ નોંધાયા છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Next Article