મહારાષ્ટ્રમાં કોરાનાના કેસમાં ઉછાળો, એક જ દિવસમાં નોંધાયા 3254 પોઝિટિવ કેસ!

|

Sep 28, 2020 | 3:59 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે અને નવા રેકોર્ડ બની રહ્યાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 3254 કેસ સામે આવ્યા છે. અત્યારસુધીમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં બુધવારના રોજ નોંધાયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

મહારાષ્ટ્રમાં કોરાનાના કેસમાં ઉછાળો, એક જ દિવસમાં નોંધાયા 3254 પોઝિટિવ કેસ!

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે અને નવા રેકોર્ડ બની રહ્યાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 3254 કેસ સામે આવ્યા છે. અત્યારસુધીમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં બુધવારના રોજ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચો :  ગુજરાતમાં 24 કલાકમાં નવા 510 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 34 દર્દીના મોત, જાણો જિલ્લા મુજબ વિગત

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 94,041 સુધી પહોંચી ગઈ છે. બુધવારના રોજ સૌથી વધારે લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. કોરોનાના લીધે 149 લોકોના મોત એક જ દિવસમાં થયા છે. આમ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસથી મૃત્યુઆંક 3438 સુધી પહોંચી ગયો છે. જો કે બુધવારના રોજ કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 1879 લોકોને રજા આપવામાં આવી છે. આમ કોરોના વાઈરસની સામે રાજ્યમાં 44517 લોકોએ જંગ જીત્યો છે અને તેઓ સ્વસ્થ થઈને ઘરે પરત આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુંબઈની જેમ દિલ્હીમાં પણ કોરોના વાઈરસના કેસમાં વધારો
રાજધાની દિલ્હીમાં પણ કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બુધવારના રોજ કોરોના વાઈરસના નવા 1501 કેસ દિલ્હીમાં નોંધાયા છે. આ નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 32810 થઈ ગઈ છે. જો કે કોરોના વાઈરસથી દિલ્હીમાં 12245 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે 984 લોકોના મોત દિલ્હીમાં કોરોનાના લીધે થયા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:40 pm, Wed, 10 June 20

Next Article