મહારાષ્ટ્રમાં મોટી દૂર્ઘટના, 5 માળની ઈમારત ધરાશાયી, 70થી 80 લોકો દટાયા હોવાની આશંકા

|

Sep 19, 2020 | 7:06 PM

મહારાષ્ટ્રના રાયગઢના મહાડમાં 5 માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ ઈમારતમાં 60થી વધુ ફ્લેટ હતા. 70થી 80 લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. મહાડ શહેરના કાજલપુરાની તારીક ગાર્ડન ઈમારત ધરાશાયી થઈ છે. હાલમાં પુણેથી NDRFની ટીમ મોકલવામાં આવી છે. Web Stories View more હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને […]

મહારાષ્ટ્રમાં મોટી દૂર્ઘટના, 5 માળની ઈમારત ધરાશાયી, 70થી 80 લોકો દટાયા હોવાની આશંકા

Follow us on

મહારાષ્ટ્રના રાયગઢના મહાડમાં 5 માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ ઈમારતમાં 60થી વધુ ફ્લેટ હતા. 70થી 80 લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. મહાડ શહેરના કાજલપુરાની તારીક ગાર્ડન ઈમારત ધરાશાયી થઈ છે. હાલમાં પુણેથી NDRFની ટીમ મોકલવામાં આવી છે.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:00 pm, Mon, 24 August 20

Next Article