AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zindagi Two Line Shayari : સુન ઝિંદગી આ બેઠ દો બાત કરતે હા, થક ગઈ હોગી તુ ભી મુજે ભગાતે ભગાતે..વાંચો શાયરી

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત જિંદગી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિને તેના જીવની ઘણો પ્રેમ હોય છે પરંતુ ઘણી વખત આપડે આપડી પર્સનલ કે પ્રોફેશન લાઈફની કંટાડી જતા હોય છે પણ ડિમોટીવેટ થવાની કોઈ જરુર નથી આ શાયરી તમને સાચો માર્ગ બતાવામાં મદદ કરશે. ત્યારે વાંચો એકદમ નવીન ઝિંદગી શાયરી અને તમારા મિત્રો સાથે પણ કરો શેર

Zindagi Two Line Shayari : સુન ઝિંદગી આ બેઠ દો બાત કરતે હા, થક ગઈ હોગી તુ ભી મુજે ભગાતે ભગાતે..વાંચો શાયરી
Zindagi two line shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 10:00 PM
Share

ઝિંદગી Two Line શાયરી મિત્રો, જીંદગી એક રમત છે, કયારેક સુખ અને કયારેક દુ:ખનો અનુભવ કરાવે છે ત્યારે તેનાથી હતાશ થવાને બદલે જીવન કેવી રીતે જીવવું તે શીખવુ જોઈએ. ત્યારે જીવનમાં તડકો અને છાંયો બંને હોવું જરૂરી છે, એટલે જ જો દુ:ખ નહીં હોય તો સુખની અનુભૂતિ કેવી થશે અને જો સુખ જ હશે તો દુ:ખનું મહત્વ જતું રહેશે.

આજે અમે તમારા માટે એક ખૂબ જ ખાસ પોસ્ટ લઈને આવ્યા છીએ જે દરેકના જીવનમાં ઉપયોગી થશે, તો આ પોસ્ટ ચોક્કસ વાંચો અને તમારા મિત્રોને પણ શેર કરો

  1. ભટકના કૌન ચાહતા હૈ ઈસ જિંદગી મેં, જો તુમ મિલ જાઓ તો અભી ઠહર જાઉં મૈં.
  2. જિંદગી મેં હાદસે હોને ભી જરુરી હૈ, તભી સહી રાસ્તે કી પહચાન હોતી હૈ.
  3. જિંદગીને હર પહેલુ મેં પરખા હૈ મુજકો, મેરા તજુર્બા તુમ્હારે કામ આયેગા
  4. વક્ત મિલે તો રિશ્તો કી કિતાબ ખોલ કે, દેખ લેના દોસ્તી હર રિશ્તે સે લાજવાબ હોતી હૈ
  5. હમ ના બદલેંગે વક્ત કી રફ્તાર કે સાથ, હમ જબ ભી મિલેંગે અંદાજ પુરાના હોગા.
  6. યે ક્યા ગજબ કી બિમારી હૈ ઈશ્ક ઔર મોહબ્બત, યે જિંદગી મેરી હૈ ઔર તલબ સિર્ફ તેરી હૈ.
  7. જિંદગી કી ઉલજનો નેં કમ કર દી હમારી શરારતે, ઔર લોગ સમજતે હૈ કિ હમ સમજદાર હો ગયે
  8. મેરી જિંદગી કી તુમ એક બહાર થે, મેરા પહલા ઔર આખરી સિર્ફ તુમ હી પ્યાર થે
  9. પહલે સે ઉન કદમોં કી આહટ જાન લેતે હૈ, તુજે એ જિંદગી હમ દૂર રહ કર ભી પહચાન લેતે હૈ
  10. જિંદગી સામને ખડી હૈ, ઈન્સાન હૈ કી છુપ છુપ કે જી રહા હૈ.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">