રોમેન્ટિક શાયરી : મૈં ખ્વાહિશ બન જાઉં ઔર તુ રૂહ કી તલબ, બસ યૂં હી જી લેંગે દોનો મોહબ્બત બનકર
ક્યારેક દિલ ની વાત દિલ માં રહી જાય છે અને કહેવા માં મોડું થઈ જાય છે. જો તમે પણ તમારી લાગણીઓને તમારા ક્રશ સાથે શેર કરવા માંગો છો, તો અહીં આપેલી ક્રશ શાયરી તમને મદદ કરી શકે છે. અહીં અમે એકદમ નવી ક્રશ શાયરી અને ક્રશ ક્વોટ્સ લઈને આવ્યા છે જે તમે તમારા ક્રશ સાથે શેર કરી શકો છો અને તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. લેખના અંત સુધીમાં તમને વિવિધ પ્રકારની લવ શાયરી વાંચવા મળશે.

Romantic romance shayari
અહીં રોમેન્ટિક શાયરી અમે આપના માટે લઈને આવ્યા છે. આ શાયરી પ્રેમીના દિલની પ્રેમ ભાવનાઓને વ્યક્ત કરે છે. આ રોમેન્ટિક શાયરીને રોમેન્ટિક સ્ટેટસ અથવા એસએમએસ તરીકે શેર કરો અને તમારી લાગણીઓ તમારા પ્રેમી, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, પતિ, પત્ની સાથે શેર કરો.
પ્રેમ એક સુંદર અહેસાસ છે જેના કારણે હ્રદય અશાંત થઈ જાય છે. પ્રેમમાં ન તો સવાર હોય છે ન સાંજ. તેની હાજરીને કારણે ન તો ભૂખ હોય છે કે ન તરસ હોય છે. મારી યાદોમાં માત્ર તેના જ વિચારો હોય છે. મારા મોઢે પણ માત્ર તેનું જ નામ હોય છે.
- તુજ સે મિલે ના તો કોઈ આરઝૂ ના થી, દેખ લિયા તુજે તો તેરે તલબગાર હો ગયે.
- મેં તુમ્હેં મુકદ્દર કી લેકીરોં સે ચૂરા લુંગા, તુમ એક બાર મેરા હોને કા દાવા તો કરો.
- ઇસ બાત કા એહસાસ કિસી પર ના હોને દેના, કી તેરી ચાહતો સે ચલતી હૈ મેરી સાંસે.
- તુમ જરા હાથ મેરા થામ કે દેખો તો સહી, લોગ જલ જાયેંગે મહેફિલ મેં ચિરાગો કી તરહ.
- હમને દેખા થા શૌક-એ-નઝર કી ખાતિર, યે ના સોચા થા કે તુમ દિલ મૈ ઉતર જાઓગે.
- બેશુમાર ઇશ્ક હૈ તેરે લિયે મેરી ઇન આંખો મેં, બસ નઝર ભર કે દેખ લો મુઝે તુમ.
- ના તુમ્હેં હોશ રહે ઔર ના મુઝે હોશ રહે, ઇસ કાદર તૂટ કે ચાહો મુઝે પાગલ કર દો.
- ચમકા ના કરો જુગનુ કી તરહા રાત કો, લે જાઉંગા મુઠ્ઠી મેં કિસી રોજ છુપા કર.
- દિલ મેં છુપી યાદો સે સવારું તુજે, તુ દેખે તો અપની આંખો મેં ઉતારુ તુજે,
- ચાહત હૈ યા દિલ્લગી યા યુન હી મન ભરમાયા હૈ, યાદ કરોગે તુમ ભી કભી કિસ સે દિલ લગાયા હૈ.
