Motivational Shayari : જો તૂફાનોં મેં પલતે જા રહે હૈ, વહી દુનિયા બદલતે જા રહે હૈ, વાંચો Motivational Shayari

|

Mar 13, 2023 | 10:15 PM

આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા પ્રેરણા આપી શકો છો.

Motivational Shayari : જો તૂફાનોં મેં પલતે જા રહે હૈ, વહી દુનિયા બદલતે જા રહે હૈ, વાંચો Motivational Shayari
Motivational Shayari

Follow us on

સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા માટે પ્રેરણા આપી શકો છો.

આ પણ વાંચો : Friends Shyari : શું તમે પણ તમારા મિત્રો માટે સારી શાયરી શોધી રહ્યા છો ? તો આ ખાસ પ્રકારની શાયરી વાંચો

Motivational Shayari

  1. મંજિલે ક્યા હૈ રાસ્તા ક્યા હૈ,
    હૌસલા હો તો ફાસલા ક્યા હે
  2. અબ હવાએ હી કરેંગી રૌશની કા ફૈસલા,
    જીસ દીએ મેં જાન હોગી વો દિયા રહ જાએગા
  3. મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
    IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
    અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
    કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
    Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
    આજનું રાશિફળ તારીખ : 24-11-2024
  4. જો તૂફાનોં મેં પલતે જા રહે હૈ,
    વહી દુનિયા બદલતે જા રહે હૈ
  5. અકેલે ચલને કા સાહસ રખો જનાબ, કામયાબી એક દિન આપકે કદમો મેં હોગી
  6. જબ પઢતે – પઢતે રાતે છોટી લગે,
    તો સમજ લેના જીત કા જુનૂન,
    સર પર સવાર હૈ
  7. હમકો મિટા સકે યે જમાને મેં દમ નહી,
    હમસે જમાના ખુદ હૈ જમાને સે હમ નહી
  8. રખ હૌસલા વો મંજર ભી આએગા,
    પ્યાસે કે પાસ ચલ કે સમુન્દર ભી આએગા
  9. ક્યૂં ડરે જીન્દગી મેં ક્યા હોગા,
    કુછ ન હોગા તો તજરબા હોગા
  10. હમ ભી દરિયા હૈં હમેં અપના હુનર માલૂમ હૈ,
    જીસ તરફ ભી ચલ પડેંગે રાસ્તા હો જાએગા
  11. અગર જિંદગી મેં સફલતા પાના ચાહતે હો,
    તો ધૈર્ય કો અપના સચ્ચા મિત્ર બના લો
Next Article