શુભરાત્રી શાયરી : મેરી એક ચાહત હૈ કી એક ચાહને વાલા એસા હો, જો ચાહને મેં બિલકુલ મેરે જૈસા હો.
આ લેખમાં અમે તમારા માટે કેટલીક બેહતરીન ગુડ નાઇટ રોમેન્ટિક શાયરીનો સંગ્રહ લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ પર ઘણી બધી શાયરી તમારી સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

Good Night shayari
સૂતા પહેલા, તમારા પ્રિયજનોને તેમની મીઠી ઊંઘ માટે શુભ રાત્રીનો મેસેજ મોકલી રાત્રીની શુભેચ્છા પાઠવો. તમે તમારા ખાસ વ્યક્તિને સૂતા પહેલા કહી શકો છો. એક સુંદર શુભ રાત્રીનો સંદેશ તેમના હૃદયમાં તમારા માટેનો પ્રેમ અને આદર વધુ વધારી શકે છે. દિવસના થાક પછી રાત તમારા માટે આરામ લાવે છે. સુંદર શુભ રાત્રીના સંદેશાઓ વડે તેને વધુ આરામદાયક બનાવો. જો તમે નથી જાણતા કે કોઈને કયા મેસેજ મોકલવા છે તો ચિંતા ન કરો કારણ કે અહીં તમને તમારી પસંદગીના મેસેજ મળવાના છે.
- સિતારે ચાહતે હૈં કી રાત આયે હમ ક્યા લીખેં કી આપ કા જવાબ આયે સીતારોં જૈસી ચમક તો નહી મુઝમે હમ ક્યા કરેં કી હમારી યાદ આયે “શુભ રાત્રી”
- યે રાત ચાંદની બનકર આપકે અંગ આયે યે તારે સારે લોરી ગા કર આપકો સુલાયે હો આપ કે ઇતને પ્યારે સપને યાર, કે નીંદ મેં ભી આપ મુસ્કુરાયે
- ઉસકી પ્યારી મુસ્કાન હોશ ઉડા દેતી હૈ ઉસકી પ્યારી આંખે હમે દુનિયા ભુલા દેતી હૈ આએગી આજ ભી વો મેરે સપનોં મેં યારોં બસ યાહી ઉમ્મીદ હમે રોજ સુલા દેતી હૈ…!,
- મહેફિલ મેં કુછ તો સુનાના પડતા હૈ, ગમ છુપા કર મુસ્કુરાના પડતા હૈ, કભી હમ ભી દોસ્ત થે આપકે, આજ કલ આપકો યાદ દિલાના પડતા હૈ.
- મિલને આયેંગે હમ આપસે ખ્વાબોં મેં જરા રોશની કે દિયે બુઝા દિજીયે અબ ઔર નહીં હોતા ઇન્તેઝાર આપસે મુલાકાત કા જરા અપની આંખો કે પરદે તો ગીરા દિજીયે શુભ રાત્રી
- હો ચૂકી રાત અબ સો ભી જાયે જો હૈ દિલ કે કરીબ ઉનકે ખયાલોં મેં ખો જાયે કર રહા હોગા કોઈ ઇન્તેઝાર આપકા ખ્વાબોં મેં હી સહી ઉનસે મિલ તો આયે
- જાને ઉસ શખ્સ કો કૈસે યે હુનર આતા હૈ રાત હોતી હૈ તો આંખો મેં ઉતાર આતા હૈ મૈં અસ કે ખયાલો સે બચ કે કહાં જાઉં વો મેરી સોચ કે હર રાસ્તે પે નજર આતા હૈ
- દેખો ફિર રાત આ ગયી, ગુડ નાઈટ કહને કી બાત યાદ આ ગઈ, હમ બેઠે સિતારો કી પનાહ મેં, ચાંદ કો દેખા તો આપ કી યાદ આ ગઈ.
- મુઝે રૂલા કર સોના.. તો તેરી આદત બન ગયી હૈ, જીસ દિન મેરી આંખ ના ખુલી.. તુઝે નીંદ સે નફરત હો જાયેગી.
- ઐસા લગતા હૈ કુછ હોને જા રહા હૈ કોઈ મીતે સપનોં મેં ખોને જા રહે હૈ ધીમી કરડે અપની રોશની એ ચાંદ મેરા દોસ્ત અબ સોને જા રહે હૈ
