Attitude Shayari : તુમને પૂછા થા ના કૈસા હૂં મૈ, કભી ભૂલ નહી પાઓગે ઐસા હૂં મૈં – જેવી એટિટ્યુડ શાયરી વાંચો

|

Mar 20, 2023 | 8:29 AM

દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.

Attitude Shayari : તુમને પૂછા થા ના કૈસા હૂં મૈ, કભી ભૂલ નહી પાઓગે ઐસા હૂં મૈં - જેવી એટિટ્યુડ શાયરી વાંચો

Follow us on

મિત્રો, શું તમે પણ કોઈને તમારો એટિટ્યુડ બતાવવા માંગો છો, તો આજે અમે તમારા માટે ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જો કે, દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.

આ પણ વાંચો : Friends Shyari : શું તમે પણ તમારા મિત્રો માટે સારી શાયરી શોધી રહ્યા છો ? તો આ ખાસ પ્રકારની શાયરી વાંચો

Attitude Shayari

  1. સુધરી હૈ તો બસ મેરી આદતે વરના,
    મેરે શૌક વો તો આજ ભી તેરી ઔકાત સે ઊંચે હૈ.
  2. હમ અપને મિજાજ સે ચલતે હૈ સાહબ,
    હમપે હુકમ ચલાને કી ગુસ્તાખી મત કરના.
  3. આજનું રાશિફળ તારીખ : 23-11-2024
    યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
    23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
    અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
    Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
    જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
  4. સલીકા જીનકો શીખાયા થા હમને ચલને કા,
    વો લોગ આજ હમેં દાયેં બાયેં કરને લગે હૈં.
  5. હમ અપના વક્ત બરબાદ નહિ કરતે,
    જો હમે ભૂલ ગયા હમ ઉનહેં યાદ નહીં કરતે.
  6. જીત હી જીત હૂં માત હી માત હૂં,
    મૈં તેરે અખ્તિયાર સે આગે કી બાત હૂં.
  7. અપની નજર મે બહુત અચ્છી હૂં મૈ,
    દુનિયા કી નજર કા થેકા નહિ લે રખા મૈને.
  8. જો લોગ હમે દેખકર જલતે હૈ,
    ઉનસે કહના અભી તો હમ સાદગી સે ચલતે હૈ.
  9. તુમને પૂછા થા ના કૈસા હૂં મૈ,
    કભી ભૂલ નહી પાઓગે ઐસા હૂં મૈં.
  10. હમ ઉનકો કુછ નહીં સમજતે,
    જો ખુદ કો બહુત કુછ સમજતે હૈ.
  11. જીસ નજર સે નજર અંદાજ કરતે હો,
    ઉન્હી નજરોં સે ઢૂંઢતે રહે જાઓગે.

Published On - 10:30 pm, Tue, 14 March 23

Next Article