Motivational Shayari : જિંદગી મેં ઈતની તેજી સે આગે દૌડો કિ લોગોં કી બુરાઈ કે ધાગે આપકે પૈરોં મેં હી આકર ટૂટ જાએ – જેવી શાયરી વાંચો

|

Aug 11, 2023 | 11:00 AM

આપણા જીવનમાં દર વખતે, આપણે કોઈને કોઈ આશાના સહારે આપણા ધ્યેય તરફના પગલાં લઈએ છીએ. પરંતુ ઘણી વખત સમસ્યાઓ અને નાની-નાની મુશ્કેલીઓને કારણે આપણા લક્ષ્યો અને સફળતા તરફના આ પગલાં ખોરવાવા લાગે છે.

Motivational Shayari : જિંદગી મેં ઈતની તેજી સે આગે દૌડો કિ લોગોં કી બુરાઈ કે ધાગે આપકે પૈરોં મેં હી આકર ટૂટ જાએ - જેવી શાયરી વાંચો
Motivational Shayari

Follow us on

Shayari : આપણા જીવનમાં દર વખતે, આપણે કોઈને કોઈ આશાના સહારે આપણા ધ્યેય તરફના પગલાં લઈએ છીએ. પરંતુ ઘણી વખત સમસ્યાઓ અને નાની-નાની મુશ્કેલીઓને કારણે આપણા લક્ષ્યો અને સફળતા તરફના આ પગલાં ખોરવાવા લાગે છે.

આ પણ વાંચો :Motivational Shayari : જિસ- જિસ પર યહ જગ હસા હૈ, ઉસીને ઈતિહાસ રચા હૈ – જેવી શાયરી વાંચો

કારણ કે આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં આપણો આત્મવિશ્વાસ ઘટી જાય છે અને નાનામાં નાનું કામ પણ આપણને મુશ્કેલ અને અશક્ય લાગે છે. આ તે સમય છે જ્યારે આપણને આવી મોટિવેશનની જરુર હોય છે. તો આજે આ ખાસ મોટિવેશન શાયરી ગુજરાતીમાં વાંચો.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

Motivational Shayari

  1. દોસ્તોં નશા કરના હૈ તો મેહનત કા કરો, ફિર બીમારી ભી આપકો કામયાબી કી લગેગી
  2. જીવન કી સબસે બડી ખુશી ઉસ કામ કો કરને મેં હૈ, જિસે લોગ કહતે હૈં કી તુમ નહીં કર સકતે હો
  3. દોસ્તોં જિમ્મેદારિયાં કભી ભી ઉમ્ર દેખકર નહીં આતી હૈ
  4. જિંદગી મેં ઈતની તેજી સે આગે દૌડો કિ લોગોં કી બુરાઈ કે ધાગે આપકે પૈરોં મેં હી આકર ટૂટ જાએ.
  5. આપ ઈશ્વર મેં તબ તક વિશ્વાસ નહી કર પાએગે જબ તક આપ અપને આપ વિશ્વાસ નહી કરતે
  6. દોસ્તોં આપકે કર્મ હી આપકી પહચાન હૈ, વરના એક નામ કે યહાં લાખો ઈંસાન હૈ
  7. દોસ્તો કુછ અલગ કરના હૈ, તો જરા ભીડ સે હટ કર ચલો ક્યોકિ ભીડ સાહસ તો દેતી હૈ, લેકિન પહચાન ભી છીન લેતી હૈ
  8. દોસ્તોં ઈમાનદારી સે કામ કરને વાલે કિ શૌક ભલે હી ના પૂરે હો, લેકિન નીંદ જરૂર પૂરી હોતી હૈ
  9. દોસ્તોં બદનામી કા ડર સિર્ફ ઉન્હેં હોતા હૈ, જિનમેં નામ કમાને કી હિમ્મત નહી હોતી
  10. દોસ્તોં સમજદાર ઈંસાન સે કી ગઈ કુછ મિનટ કી બાતે, હજારો કિતાબે પઢને સે બેહતર હોતી હૈ
Next Article