Attitude Shayari : અંદાજ થોડે અલગ હૈ મેરે, ઈસલિએ લોગ મુજસે જલતે હૈ જેવી વાંચો શાયરી
દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.
મિત્રો, શું તમે પણ કોઈને તમારો એટિટ્યુડ બતાવવા માંગો છો, તો આજે અમે તમારા માટે ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જો કે, દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે. આજની શાયરી તમારા માટે ખાસ લખવામાં આવી છે. જો તમને એટીટ્યુડમાં રહેવું ગમે છે. તો તેમને આ શાયરી ગમશે.
આ પણ વાંચો : Attitude Shayari : ઉસ મુકામ મેં મેરા ચિરાગ જલતા હૈ, જહા પહુચને મેં હવા કા દમ નિકલતા હૈ – જેવી એટિટ્યુડ શાયરી વાંચો
Attitude Shayari
- જલાઓ વો શમા જીસે આંધી બુજા ન સકે, બનો વો ચેહરા જીસે કોઈ મિટા ન સકે
- ખૌફ તો આવારા કુત્તે ભી મચાતે હૈ, પર દહશત હમેશા શેર કી હી રહતી હૈ
- રાજ તો હમારા હર જગહ પે હૈ, પસંદ કરને વાલોં કે દિલ મેં ઔર, નાપસંદ કરને વાલો કે દિમાગ મેં.
- અગર કુછ કરના હો તો હિમ્મત જરુરી હૈ, ઔકાત નહી
- અંદાજ થોડે અલગ હૈ મેરે, ઈસલિએ લોગ મુજસે જલતે હૈ
- તેરે Attitude સે લોગ જલતે હૈ, લેકિન મેરે Attitude પર લોગ મરતે હૈ
- વક્ત કા ખાસ હોના જરુરી નહીં, ખાસ લોગોં કે લિયે વક્ત હોના જરુરી હૈ
- બુરે હૈ હમ તભી તો જી રહે હૈ, અચ્છે હોતે દુનિયા જીને નહીં દેતી
- મેરા વક્ત કયામત કી તરહ હૈ, આએગા જરુર
- જીનકે મિજાજ દુનિયા સે અલગ હોતે હૈ, મહફિલો મેં ચર્ચા ઉનકી ગજબ હોતી હૈ.