Attitude Shayari : જિનકે મિજાજ દુનિયા સે અલગ હોતે હૈ, મહફિલો મેં ચર્ચે ઉનકે ગજબ હોતે હૈ જેવી શાયરી વાંચો

દુનિયામાં દરેક વ્યક્તિમાં પોઝેટિવ અને નેગેટિવ એટિટ્યુડ રહેલો છે. વ્યક્તિએ સમયે સમયે પોતાના વલણને સમાજ સમક્ષ લાવવુ અત્યંત જરુરી છે. તો આજે અમે તમારા માટે ગુજરાતીમાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. આ ખાસ શાયરીને તમે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી શકે છે.

Attitude Shayari : જિનકે મિજાજ દુનિયા સે અલગ હોતે હૈ, મહફિલો મેં ચર્ચે ઉનકે ગજબ હોતે હૈ જેવી શાયરી વાંચો
Attitude Shayari
| Edited By: | Updated on: Oct 10, 2023 | 8:36 AM

Attitude Shayari : દુનિયામાં દરેક વ્યક્તિમાં પોઝેટિવ અને નેગેટિવ એટિટ્યુડ રહેલો છે. વ્યક્તિએ સમયે સમયે પોતાના વલણને સમાજ સમક્ષ લાવવુ અત્યંત જરુરી છે. તો આજે અમે તમારા માટે ગુજરાતીમાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. આ ખાસ શાયરીને તમે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી શકે છે. તેમજ તમારા ખાસ મિત્રો સાથે શેર કરી શકો છો.

આ પણ વાંચો : Attitude Shayari : ઈતના બેતાબ ન હો મુઝસે બિછડને કે લિએ, તુઝે આંખો સે નહીં મેરે દિલ સે જુદા હોના હૈ – જેવી શાયરી વાંચો

Attitude Shayari

  1. પહચાન તો સબસે હૈ હમારી, લેકિન ભરોસા સિર્ફ ખુદ પર હૈ
  2. ખુશ રહો યા ખફા રહો, હંમેશા દૂર ઔર દફા રહો
  3. નામ ઔર પહચાન ચાહે છોટી હો, પર અપને દમ પર હોની ચાહિએ
  4. જિનકો મેરી ફિક્ર નહીં, ઉનકા અબ કોઈ જિક્ર નહીં
  5. યે મત સોચના કે આસ છોડ દી હૈ, બસ અબ મૈંને તેરી તલાશ છોડ દી હૈ
  6. જો નહીં હૈ હમારે પાસ વો ખ્વાબ હૈ, પર જો હૈ હમારે પાસ વો લાજવાબ હૈ
  7. જો મેરે મેં કોઈ કમી હો તો બતા દે, તેરી સોચ બદલવા દેંગે
  8. કુછ સહી તો કુછ ખરાબ કહતે હૈ, લોગ હમેં બિગડા હુઆ નવાબ કહેતે હૈ
  9. જો ચલી ગઈ થી વો લૌટ આઈ હૈ, સ્વાગત કરો બેટા, દરવાજે પર તેરી મૌત આઈ હૈ
  10. જિનકે મિજાજ દુનિયા સે અલગ હોતે હૈ, મહફિલો મેં ચર્ચે ઉનકે ગજબ હોતે હૈ