Rain Shayari
Rain shayari : ચોમાસાની બધી ઋતુએ બધી ઋતુમાંથી સૌથી સુંદર છે. ચોમાસાના આગમન સાથે જ આસપાસનું વાતાવરણ રમણીય બની જાય છે.જેમ કે ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય તેવુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. આવા સમયે સોંગ સાંભળવાનું કે પુસ્તક વાંચવાની મજા જ કંઈક અલગ હોય છે.
આ પણ વાંચો : Monsoon Shayari: મૌસમ કી મચી ખલબલી, જઝબાતો મેં હૈ હલચલી….વાંચો વરસાદ પર એકદમ નવી શાયરી
ધીમીધારે વરસાદ વરસતો હોય અને હાથમાં એક કપ ગરમ ચા હોય સાથે બારિશ શાયરી વાંચતા હોય અને તમારા પ્રિયજનોને યાદ કરતા હોય તેનો આનંદ પણ કંઈક અલગ જ જોવા મળે છે. જો તમે પણ ચોમાસાની ઋતુમાં વરસાદ શાયરી શોધતા હોય તો આ ખાસ શાયરી તમારા માટે લઈને આવ્યા છે.
Rain shayari
- કભી જોર સે બરસતી કભી ગૂમ સી હૈ, યે બારિશ ભી ના કુછ તુમ સી હૈ
- બારિશે કુછ ઈસ તરહ સે હોતી રહી મુજ પે, ખ્વાહિશે સૂખતી રહી ઔર પલકે રોતી રહી
- મિલકર ભી ઉનસે મુલાકાત રહ ગઈ, બાદલ ઘર આયે થે મગર બરસાત રહ ગઈ
- પૂછતે થે ના કિતના પ્યાર હૈ તુમ્હે હમસે, લો અબ ગિન લો બારિશ કી યે બૂંદે
- મુજે એસા હી જિંદગી કા એક પલ ચાહિએ, પ્યાર સે ભરી બારિશ ઔર સંગ તૂ ચાહિએ
- કોઈ રંગ નહી હોતા બારિશ કે પાની મેં, ફિર ભી ફિજા કો રંગીન બના દેતા હૈ
- બારિશ કી બૂદો મેં જલકતી હૈ તસ્વીર ઉનકી ઔર હમ ઉનસે મિલને કી ચાહત મેં ભીગ જાતે હૈ
- તુજસે અબ બાત કરને કો તરસ ગએ હૈ હમ, બિન મૌસમ હુએ બારિશ કી તરહ બરસ ગઈ હૈ હમ
- ખુદ ભી રોતા હૈ મુજે ભી રુલા કે જાતા હૈ, યે બારિશ કા મૌસમ ઉસકી યાદ દિલા જાતા હૈ
- પતા થા મુજે બારિશ હોગી, બાદલો કો દુખ જો સુનાયા થા મૈંને