Motivational Shayari : ઈતની દેર ભી મત કર દેના કિ સપને કેવલ સપને હી રહ જાએ, ઔર ઉમ્ર નિકલ જાએ – જેવી શાયરી વાંચો

|

Jun 21, 2023 | 9:47 AM

આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

Motivational Shayari : ઈતની દેર ભી મત કર દેના કિ સપને કેવલ સપને હી રહ જાએ, ઔર ઉમ્ર નિકલ જાએ - જેવી શાયરી વાંચો
Motivational Shayari

Follow us on

Motivational Shayari : સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ.

આ પણ વાંચો :Motivational Shayari : આજની શાનદાર પ્રેરણાત્મક શાયરી ગુજરાતીમાં વાંચો

આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

   Motivational Shayari

  1. અપની નજર હમેશા ઉસ ચીજ પર રખો જિસે તુમ પાના ચાહતે હો, ઉસ પર નહી જિસે તુમ ખો ચુકે હો
  2. અસફલતા હી આપકો આપકા હુનર ઢૂંઢને મેં મદદ કરેગી
  3. ઈતની દેર ભી મત કર દેના કિ સપને કેવલ સપને હી રહ જાએ, ઔર ઉમ્ર નિકલ જાએ
  4. સમય ઈન્સાન કો સફલ નહી બનાતા, સમય કા સહી ઈસ્તેમાલ ઈન્સાન કો સફલ બનાતા હૈ
  5. ઈસ દુનિયા કો બદલને કી કોશિશ કરને વાલે હાર ગએ ઔર ખુદ કો બદલને વાલે જીત ગએ
  6. હમેશા ડરતે રહને સે અચ્છા હૈ, એક બાર ખતરે કા સામના કર લિયા જાએ
  7. હદ મેં રહકર કભી કામયાબી નહીં મિલતી, જીત કે લિએ હદ પાર કરની પડતી હૈ
  8. બંદ આંખો સે સપને દેખો, ઔર ખુલી આંખો સે ઉસે પૂરા કરને કી જિંદ રખો
  9. અપને દર્દ કા જવાબ, અપની કામયાબી સે દો
  10. કિસ્મત મૌકા દેતી હૈ લેકિન મહેનત સબકો ચૌંકા દેતી હૈ
Next Article