Love Shayari : હમને તેરી તસ્વીર મેં વો રંગ ભરે હૈ, કી લોગ દેખેંગે તુજે ઔર પૂછેંગે મુજે..વાંચો શાયરી

જો તમે પણ તમારો પ્રેમ વ્યક્ત કરવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક પસંદગીના શાયરી લાવ્યા છીએ. આ પહેલા અમે મિત્રતા, એટીટ્યુડ, રોમેન્ટિક જેવી અનેક શાયરી આપની સાથે શેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈ જોઈ શકો છો

Love Shayari : હમને તેરી તસ્વીર મેં વો રંગ ભરે હૈ, કી લોગ દેખેંગે તુજે ઔર પૂછેંગે મુજે..વાંચો શાયરી
Love shayari
Follow Us:
| Updated on: Apr 20, 2024 | 10:30 PM

પ્રેમ એ કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. દરેક વ્યક્તિએ તેમના જીવનમાં કોઈને કોઈ તબક્કે કોઈને પ્રેમ કર્યો જ હશે. સાચા પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. પ્રેમ એક એવી વસ્તુ છે જેને વ્યક્ત કરવાની જરૂર નથી, પણ તે આંખો દ્વારા આપોઆપ વ્યક્ત થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે કોઈ પ્રેમમાં હોય છે, ત્યારે તે તેના શબ્દો સુંદર શાયરી અને કવિતાઓ લખે છે.

  1. નિગાહો સે તેરે દિલ પર પૈગામ લિખ દૂ તુમ કહો તો અપની રૂહ તેરે નામ લિખ દો
  2. કિસી કો સિરફ પા લેના મોહબ્બત નહીં હોતી હૈ, બલ્કી કિસી કે દિલ મેં જગહ બના લેના મોહબ્બત હોતે હૈ.
  3. હમ ભી અબ મોહબ્બત કે ગીત ગાને લગે હૈ, જબ સે વો હમારે ખ્વાબો મેં આને લગે હૈ
  4. હમને તેરી તસ્વીર મેં વો રંગ ભરે હૈ, કી લોગ દેખેંગે તુજે ઔર પૂછેંગે મુજે.
  5. IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
    રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
    SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
    ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
    કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
    ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
  6. વહા મોહબ્બત મેં પનાહ મિલે ભી તો કૈસે, જહા મોહબ્બત બેપનાહ હો.
  7. ઇસસે ઝ્યાદા તુજે ઔર કિતના કરીબ લાઉં મેં, કી તુજે દિલ મેં રખ કર ભી મેરા દિલ નહીં ભરતા.
  8. તેરી મોહબ્બત મેં એક બાત માની હૈ, તેરે સાથ કે બગેર યે દુનિયા ફીકી હૈ.
  9. હકીકત ના સાહી તુમ ખ્વાબ બના કર મિલા કરો, ભટકે મુસાફીર કો ચાંદની રાત બનાકર મિલા કરો.
  10. તુમ મિલ ગયે તો મુઝ સે નારાજ હૈ ખુદા, કહતા હૈ કી તું અબ કુછ માંગતા નહી હૈ.
  11. કિસી કે લિયે કિસી કી અહમાયિત ખાસ હોતી હૈ, ઔર એક દિલ કી ચાબી દૂસરે કે પાસ હોતી હૈ.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">