Instagram Love Shayari : સ્ટોરી, સ્ટેટસ કે પોસ્ટમાં મુકવા માટે ઈન્સ્ટાગ્રામ લવ શાયરી, વાંચો અહીં

|

Aug 28, 2023 | 10:00 PM

ઘણા લોકો ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ અને સ્ટેટસમાં કેપ્શન મુકવા માટે સારી શાયરી શોધતા હોય છે. ત્યારે આજની આ પોસ્ટમાં તમારા માટે ઈન્સ્ટાગ્રામ શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારી સ્ટોરી કે પોસ્ટમાં મુકી શકો છો

Instagram Love Shayari : સ્ટોરી, સ્ટેટસ કે પોસ્ટમાં મુકવા માટે ઈન્સ્ટાગ્રામ લવ શાયરી, વાંચો અહીં
Instagram love shayari

Follow us on

Instagram Shayari: મિત્રો, પ્રેમની કોઈ વ્યાખ્યા નથી, કે પ્રેમને શબ્દોમાં વ્યક્ત કરી શકાતો નથી.  પ્રેમને વ્યક્ત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પછી, અમને એક રસ્તો મળ્યો જેને અમે લવ શાયરી તરીકે ઓળખીએ છીએ, અને આજે અમે ઈન્સ્ટાગ્રામ પર મુકવા માટે કેટલીક જબરદસ્ત ઈન્સ્ટાગ્રામ લવ શાયરી લઈને આવ્યા છે. આપણે એમ પણ કહી શકીએ કે ઇન્સ્ટાગ્રામ એક એવું પ્લેટફોર્મ છે જે આજકાલ પ્રેમીઓ માટે શ્રેષ્ઠ સ્થળ છે. અને આ તે જગ્યા છે જ્યાં પ્રેમ અને કવિતા મળે છે. અને આ કાવ્યના માધ્યમથી લોકો પોતાના હૃદયને અલગ રીતે વ્યક્ત કરી શકે છે.

  1. ઉસકી મોહબ્બત લાખ છુપાઈ જમાને સે મૈને,
    મગર આંખો મેં તેરે અક્સ કો છુપા ના સકી
  2. કુછ હદે હૈ તેરી કુછ હદે હૈ મેરી,
    લેકિન દાયરો મેં ભી ઈશ્ક હોતા હૈ
  3. મુનકિન હી નહીં કિસી ઔર કા હો જાઉં,
    ઈસ કદર જો મૈં તુમ્હારા હો ચૂકા હૂં
  4. ઈજહાર સે નહી લગતા પતા કિસી કે પ્યાર કા,
    ઈંતજાર બતાતા હૈ કિ તલબગાર કૌન હૈ.
  5. મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
    IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
    અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
    કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
    Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
    આજનું રાશિફળ તારીખ : 24-11-2024
  6. મેરે દિલને જબ ભી કભી કોઈ દુઆ માંગી,
    તબ તુજે માંગા ઔરી તેરી વફા માંગી
  7. દિલ મેં દસ્તક દેતી હૈ તેરી યાદે હર રોજ,
    એક વહી હૈ જો હમસે કભી ખફા નહી હોતી
  8. એક જન્નત હૈ મેરી ઉસે દેખતા હૂં
    વો ઈશ્ક હૈ મેરા બસ ઉસકો ખબર નહીં
  9. મૈં રુઠ જાઉં તો મના લેના,
    બાતો સે બાત ના બને તો
    ગલે લગા લેના
  10. રિશ્તે કિસી સે કુછ યૂં બના લો,
    કી ઉસકે દિલ કે સારે ગમ ચુરા લો
  11. કોઈ ચાહિએ જો કહે,
    તુમ કામયાબ હો જાઓ,
    રિશ્તા મેં ખુદ લે કર આઉંગી
Next Article