AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart touching sad shayari: વક્ત વક્ત કી બાત હૈ દોસ્તો જો આજ હમે દેખ કે ઉદાસ હોતે હૈ, વો કભી હમારે ના દિખને પર ઉદાસ હોતે થે..

પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર થઈ જાય છે. આ સમયે અમે કેટલીક સેડ લવ શાયરી લઈને આવ્યા છે .જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈ જોઈ શકો છો.

Heart touching sad shayari: વક્ત વક્ત કી બાત હૈ દોસ્તો જો આજ હમે દેખ કે ઉદાસ હોતે હૈ, વો કભી હમારે ના દિખને પર ઉદાસ હોતે થે..
Heart touching sad shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 9:53 PM
Share

Sad Shayari: મિત્રો આજે આ પોસ્ટમાં કેટલીક હાર્ટ ટચિંગ સેડ શાયરી લઈને આવ્યા છે. આ સેડ શાયરીનો તમારા તૂટેલા હૃદયની પીડાને વર્ણવવા અને તમારી સમસ્યાઓ દર્શાવવા માટે મદદ કરશે. આ યુગમાં, છોકરાઓ અને છોકરીઓ જેટલા જલદી પ્રેમમાં પડી જાય છે તેટલા જ જલ્દી તેમના સંબંધોનો અંત આવી જાય છે અને આ કડવી વાસ્તવિકતા છે. જોકે પ્રેમ દૂર થયા પછી કે પ્રેમ છૂટી ગયા પછી વ્યક્તિ ઉદાસ થઈ જાય છે અને આ શાયરી તે પ્રેમની ઉદાસીનતા દર્શાવે છે.

  1. હમ તો ફૂલ કી તરહ આદત સે મજબૂર હૈ, તોડને વાલે કો ભી ખુશબુ બાંટતે હૈ
  2. વક્ત વક્ત કી બાત હૈ દોસ્તો જો આજ હમે દેખ કે ઉદાસ હોતે હૈ…. વો કભી હમારે ના દિખને પર ઉદાસ હોતે થે
  3. આદત બદલ સી ગયી હૈ વક્ત કાટને કી…… હિમ્મત હી નહિ હોતી દર્દ બાટને કી……..
  4. ભુલા દેંગે તુમ્હે થોડા સબર તો કરો તુમ બેવફા હો માનને મેં થોડા વક્ત તો લગે ગા
  5. છોડ દિયા હમને લોગો કે પીછે જાના જીસે જીતની મોહબત કી ઉસને ઉતના હી ગીરા હુઆ સમજ લિયા હમે
  6. તુમ ઝિંદગી નહી. જીને કી વજહ થે મેરી
  7. મતલબ ખતમ હોતે હી મૈને ઇન્સાન કો રંગ બદલતે દેખા હૈ
  8. અકેલેપન મેં આંખે જીસે ઢુંઢતી હૈ વો ઉમ્મેદ હો તુમ, દૂર રહેતે હુએ ભી દિલ કે સબસે કરીબ હો તુમ
  9. જાને ક્યો લોગ હમે આજમાતે હૈ કુછ પલ સાથ રહે કર દૂર ચલે જાતે હૈ સચ હી કહા હૈ કહને વાલે ને સાગર સે મિલને કે બાદ લોગ બારિશ કો ભૂલ જાતે હૈ
  10. કુછ રિસ્તે આજકલ ઉસ રાસ્તે જા રહે હૈ, ના સાથ છોડ રહે હૈ, નાહીં સાથ નિભા પા રહે હૈ
  11. શિકાયતદ નહી ઝિંદગી સે કી તેરે સાથ નહીં, બસ તુ ખુશ રહેના યાર અપની તો ક્યા બાત હૈ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">