True Love Shayari: સાચ્ચા પ્રેમની લાગણી વ્યક્ત કરતી ટ્રુ લવ શાયરી વાંચો ગુજરાતીમાં

|

May 05, 2023 | 10:15 PM

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા પાર્ટનરને જણાવી શકો છે.

True Love Shayari: સાચ્ચા પ્રેમની લાગણી વ્યક્ત કરતી ટ્રુ લવ શાયરી વાંચો ગુજરાતીમાં
gujarati true love shayari

Follow us on

પ્રેમ એ હૃદય દ્વારા અનુભવાતી લાગણી છે અને તેને વ્યક્ત કરવાની જરૂર છે. લવ શાયરી (Love shayari) એ પ્રેમની લાગણીઓને વ્યક્ત કરવાની અસરકારક રીત છે. અમારી પાસે એકદમ જબરદસ્ત અને એક થી એક બહેતરીન લવ શાયરીનો મોટો સંગ્રહ છે જે તમને બીજે ક્યાંય જોવા નહી મળે. જો તમે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ માટે true love shayari સર્ચ કરી રહ્યા હોવ તો તમને અહીં એક થી એક જબરદસ્ત શાયરી જોવા મળશે.

પ્રેમ ભરી કેટલીક બેહતરીન હિન્દી જેના વડે તમારી પ્રેમની લાગણીઓ તમારા પ્રેમીને વ્યક્ત કરી શકો છો આ શાયરી એટલી મજેદાર છે કે તમારુ પાર્ટનર આ સાંભળીને ખુશ થઈ જશે.
  1. જૈસે મેરી નિગાહ ને દેખા ન હો કભી,
    મહસૂસ યે હુઆ તુજે હર બાર દેખ કર.
  2. આહટ સી કોઈ આયે તો લગતા હૈ કિ તુમ હો,
    સાયા કોઈ દિખ જાયે તો લગતા હૈ કિ તુમ હો.
  3. જો કહા મૈં ને કિ પ્યાર આતા હૈ મુજ કો તુમ પર ,
    હંસ કર કહને લગી ઔર આપકો આતા ક્યા હૈ.
  4. તુમ્હે હુસ્ન પર દસ્તરસ હૈ બહોત,
    મોહબ્બત વો બડા જાનતે હો,
    તો ફિર યે બતાઓ કિ તુમ,
    ઉસકી આંખો કે બારે મેં ક્યાં જાનતે હો ?
  5. સરગવાના પાન છે સુપર ફુડ, જાણો તેને ખાવાના ફાયદા
    કંકોડા ખાવાથી થાય છે અઢળક ફાયદા
    Monsoon Health Tips : ચોમાસામાં આ શાકભાજી ન ખાવા જોઈએ
    Hair care in Monsoon : વરસાદની ઋતુમાં આ રીતે રાખો વાળની ​​સંભાળ
    આજનું રાશિફળ તારીખ : 26-06-2024
    કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ
  6. યહી અપની કહાની થી મિયાં પહલે બહુત પહલે,
    વહ લડકી જા હમારી થી, મિયાં પહલે બહુત પહલે.
  7. ચાંદ, સિતારે , ફૂલ , પરિંદે, શામ , સવેરા એક તરફ,
    સારી દુનિયા ઉસકા ચરબા ઉસકા ચહેરા એક તરફ.
  8. મત પૂછ કિ ક્યા હાલ હૈ મેરા તેરે પિછે,
    તૂ દેખ કિ ક્યા રંગ હૈ તેરા, મેરે આગે.
  9. દેખો હમ કોઈ વહશી નહીં દીવાને હૈં,
    તુમસે બટન ખુલવાને નહીં , લગવાને હૈં.
  10. કિસ લિયે દેખતી હો આઈના,
    તુમ તો ખુદ સે ભી ખુબસુરત હો.
  11. બહુત દિન સે તુમ્હેં દેખા નહીં હૈં,
    યે આંખો કે લિયે અચ્છા નહીં હૈ.
Next Article