Feeling Love Shayari : ઉસ ચાંદ કો બહુત ગુરુર હૈ, કિ ઉસકે પાસ નૂર હૈ અબ મૈં ઉસે કૈસે સમજાઉં, મેરે પાસ કોહિનૂર હૈ
પ્રેમની શાયરી દરેક લોકોને ગમે છે તે પછી કોઈ છોકરો હોય કે છોકરી. જેમ કે ઇશ્કનું બીજું નામ પ્રેમ , મોહબ્બત છે પ્રેમ વિના દુનિયા અધૂરી છે. જો તમે માણસ છો તો તમને પણ ક્યારેક ને ક્યારેક પ્રેમ થયો જ હશે. ચાલો આ પ્રેમને વ્યક્ત કરવા માટે કેટલીક જબરદસ્ત પ્રેમ પર શાયરી લઈને આવ્યા છે. આ શાયરી તમને ગમે તો તમે તમારા મિત્રો સાથે પણ તેને શેર કરી શકો છો

Feeling love shayari
આ પોસ્ટ અમે આપના માટે ખાસ લવ ફીલિંગ શાયરી લઈને આવ્યા છે. જે તમારા લોકો માટે એક ઉત્તમ અને નવી શાયરી છે, જેના દ્વારા તમે તમારી લાગણી તમારા લોકો વચ્ચે શેર કરી શકો છો. આશા છે કે તમને દર વખતની જેમ આ પોસ્ટ પણ ગમશે અને તમારો પ્રેમ અને સમર્થન હંમેશા અમારી સાથે રહેશે, અમે તમારા માટે હજુ પણ વધુ સારી શાયરી અને સુવાક્યો લાવતા રહીશું.
- એક બાર બસ તેરે મેરે ઇશ્ક કી શુરુવાત હો જાયે હકીકત મૈં ના સહી બસ તુજસે ખ્વાબો મૈ હી મુલાકાત હો જાયે
- હમારી મોહબ્બત આરો જૈસા નહિ તન્હા રહે લેંગે મગર તેરે હે રહેંગે
- પ્યાર કરને વાલે કાશ એક દુસરે કે લિયે ખાશ હો જાયે, ઔર જિંદગી ભર ઉસી કે પાસ હો જાયે.
- ચાહેંગે સિદ્દત સે તુમ્હે તભી તો ભુલા ના પેંગે મુદ્દત સે તુમ્હે.
- તુમ્હે ખબર નહીં સહી મેરે પ્યાર કા મગર યે સચ્ચા હૈ, યે એક રાજ હૈ ઔર રાજ હે રહે તો અચ્છા હૈ.
- હમારી મુસ્કરાહત ઉનહે અચ્છે લગી યે સચ હૈ તભી તો વો હમે નહીં હમારી મુસ્કાન લે ગયે.
- રિશ્તે સિર્ફ હાથ મિલાને સે નહીં, બલ્કી મુશ્કિલ વક્ત મેં હાથ થામને સે બનતે હૈ.
- તુ ચાંદ સે ભરી નૂર કી રાની ઔર મેં સિતારો સા અલબેલા, હમ બને હૈ એક દુજે કે બિન ઔર સારા આસમા હૈ અકેલા
- મેં સફર વહી જિસકી મંઝીલ હો તુમ મેં ઇન્તહા વહી જિસકી બેઇન્તેહા હો તુમ.
- તુમ મેરી બન જાઓ હમ ઐસે ઝિદ્દ ના કરંગે, મગર હમ બસ તુમ્હારે હૈ યે તો હમ હક સે કહાંગે.
- તુને સાથ કા મતલબ સમજાયા હૈ, નઝારે ઊંચી કર યે આસમા દિખાયા હૈ, અનમોલ સા હૈ તુ મેરે લિયે તુને મુઝે હસના સેખાયા હૈ.
Follow Us