Life Style: હટકે લુક મેળવવા માટે મહિલાઓની પહેલી પસંદ છે લખનવી પરિધાન, વાંચો કઈ રીતે મેળવશો ટ્રેન્ડી લુક

Life Style : ઉનાળામાં ગ્લેમર અને ટ્રેન્ડી લુક મેળવવાનો સૌથી સરળ ફેશન ફંડા છે પેસ્ટલ લખનવી ((lakhnavi) કુર્તા.

Life Style: હટકે લુક મેળવવા માટે મહિલાઓની પહેલી પસંદ છે લખનવી પરિધાન, વાંચો કઈ રીતે મેળવશો ટ્રેન્ડી લુક
લખનવી પરિધાન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 02, 2021 | 2:51 PM

Life Style : ઉનાળાની સિઝનએ ફેશન માટેની રંગબેરંગી સિઝન છે. જ્યારે લોકો લાઈટવેઇટ (lightweight) અને આછા રંગના વસ્ત્રો પહેરવાનું પસંદ કરતા હોય છે. સમર ફેશન માં તો વિવિધ ફેબ્રિક(febric) અને પ્રિન્ટ(print) ના અવનવા પ્રયોગો કરતા હોય છે. ઉનાળામાં ગ્લેમર અને ટ્રેન્ડી લુક મેળવવાનો સૌથી સરળ ફેશન ફંડા છે પેસ્ટલ લખનવી ((lakhnavi) કુર્તા.

લખનવી વર્કનું નામ આવતા એક ગરીમાસભર વસ્ત્રો નજર સામે રજૂ થઈ જાય છે. લખનવી(lakhnavi) વર્ક આમ પણ સૈકાઓથી સાડી તેમજ મેન અને વિમેન કુર્તામાં એક અલાયદું સ્થાન ભોગવે છે.

જ્યારે જ્યારે લખનઉની વાત આવે ત્યારે લખનવી તહેઝીબ, ખાણી પીણી અને પોશાકની વાત અવશ્ય થાય છે. તો ઉનાળામાં લખનવી કુર્તા કે ડ્રેસ સિવાય વોર્ડરોબ અધુરો રહી જાય છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

શું છે લખનવી વર્ક ? લખનવી વર્ક દોરાથી લેવાતા ટાંકા છે. પરંતુ તે એટલી તો સફાઈ અને ચપળતાપૂર્વક કરવામાં આવે છે કે તે જોતા જ સ્ત્રીઓ તે લેવા માટે લલચાઈ જાય છે. અને આ વર્ગમાં કારીગર ની કુશળતા અને કૌશલ ઊડીને આંખે વળગે તેવા હોય છે. અને તેથી જ લખનવી વર્કની વસ્તુઓ ઘણી ઊંચી કિંમતે વેચાય છે. એમાં મોટે ભાગે ફૂલ અને પાંદડી ની ડિઝાઇન હોય છે. જેમાં પુરુષ માટેના કુર્તા તેમજ શેરવાની મળે છે તેમજ સ્ત્રીઓ માટે સાડી, સલવાર, શોર્ટ, કુર્તા, પ્લાઝો  જેવા તમામ સ્વરૂપમાં લખનવી વર્ક જોવા મળે છે.

લખનવી પોશાક પહેરવા થી સ્ત્રી એલિગન્ટ,સુંદર સ્માર્ટ, ફેશનેબલ લાગે છે. લખનવી ડિઝાઇન દાયકાઓથી કરવામાં આવે છે. અને તે હસ્તકલા હોવાથી કાપડ પર તેની છાપ ઉપસાવવામાં પણ ઘણો સમય લાગે છે. તેથી જ આ પોશાક પણ ઘણા મોંઘા હોય છે. જો કે ઉનાળાના સમયમાં લખનવી વર્ક સાથેના પેસ્ટલ કલર ખૂબ જ સુંદર લાગે છે.

લખનવી chikankari work હાથ વડે જ કરવામાં આવે છે. અને તે ડિઝાઇન બે તબક્કામાં થાય છે. પ્રિ વર્ક દરમિયાન લાકડાના બ્લોક દ્વારા બ્લોક પ્રિન્ટીંગ દ્વારા કાપડની ડિઝાઇન પાડવામાં આવે છે. અને તેને વ્યવસ્થિત રીતે દિવસો સુધી સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેના દોરા થી outline પર ભરતકામ પણ કરવામાં આવે છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">