આ શાયરી, મેસેજ, કોટ્સથી પાઠવો શુભેચ્છાઓ, ભાઈબીજના દિવસે એકબીજાને મોકલો MSG
આ વખતે ભાઈબીજનો પવિત્ર તહેવાર 14 અને 15મીએ તારીખે ઉજવવામાં આવશે. ભાઈબીજનો આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેનો અતૂટ પ્રેમ અને સ્નેહ દર્શાવે છે. ભાઈબીજના દિવસે બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે યમરાજાની પૂજા કરે છે.
જ્યાં ધનતેરસથી દિવાળીની શરૂઆત થાય છે અને ભાઈબીજના તહેવારના દિવસે સમાપ્ત થાય છે. આ વખતે ભાઈબીજનો પવિત્ર તહેવાર 14 અને 15મીએ ઉજવાશે. ભાઈબીજનો આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેનો અતૂટ પ્રેમ દર્શાવે છે. ભાઈબીજના દિવસે બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે યમરાજાની પૂજા કરે છે. તેથી ભાઈઓ અને બહેનોએ આ સુંદર અને પ્રેમથી ભરેલા સંદેશાઓ, કવિતાઓ અને શુભેચ્છાઓ સાથે એકબીજાને શુભકામનાઓ આપો.
ભાઈબીજની શુભેચ્છાઓ
- કામયાબી તુમ્હારે કદમ ચૂમે ખુશિયા તુમ્હારે ચારો ઔર હો પર ભગવાન સે ઈતની પ્રાર્થના કરને કે લિયે મુઝે કુછ તો કમિશન દે દો ભાઈ ભાઈદૂઝ કી બધાઈ
- ભાઈદૂઝ કા હૈ ત્યોહાર બહન માંગે ભાઈ સે રુપયે હજાર તિલક લગાકર મિઠાઈ ખિલાકર દેતી આશીર્વાદ ખુશ રહો હર બાર હેપી ભાઈદૂજ
- થાલ સજા કર બૈઠી હૂં અંગના તૂ આજા અબ ઇન્તઝાર નહીં કરના મત ડર તૂ અબ ઈસ દૂનિયા સે લડને ખડી હૈ તેરી બહન સબસે ભાઈદૂજ કી શુભકામના
- ચંદન કી ટીકા રેશમ કા ધાગા સાવન કી સુગંધ બારિશ કી ફુહાર ભાઈ કી ઉમ્મીદ બહના કા પ્યાર મુબારક હો આપકો ભાઈદૂજ કા ત્યોહાર
- પ્રેમ અને વિશ્વાસ કા બંધન દર્શાતા યહ ત્યોહાર હૈ ખુશ રહે ભાઈ સદા યહ બહન કે દિલ કી મુરાદ હૈ ભાઈદૂજ કી શુભકામના
- ભાઈ બહન કે પાવન રિશ્તે કા પ્રતિક હૈ, ભાઈબીજ કા યે શુભ ત્યોહાર, બહનોં કી દુઆઓ મેં સિર્ફ ભાઈયોં કે લિયે ખુશિયા હજાર ભાઈદૂજ કી શુભકામના
- બના રહે ભાઈ-બહન કા રિશ્તા એકજુટ કુછ ભી કહો યહ બંધન હૈ સચ મેં અતૂટ ભાઈદૂજ કી શુભેચ્છાઓ
- તિલક લગાકર, મિઠાઈ ખિલાકર દેતી આશીર્વાદ ભાઈ-બહેન કા પ્યાર દિખાયે યે ભાઈબીજ કા ત્યોહાર ભાઈદૂજ કી શુભેચ્છાઓ
- લાલ ગુલાબી રંગ મેં જામ રહા સંસાર સૂરજ કી કિરણેં, ખુશિયો કી હો બહાર ચાંદ કી ચાંદની અપનો કા હો પ્યાર મુબારક હો આપકો ભાઈદૂજ કા ત્યોહાર
- બચપન કે વો દિન વો પ્યારી શામ ભાઈ કર દી હૈ જિંદગી અબ મૈંને તેરે નામ તુઝી સે હૈ સુબહ કી શરૂઆત ઔર તેરે હી નામ સે હોતી હૈ મેરી નામ
- આરતી કી થાલી મૈં સજાઉ, કુમકુમ ઔર અક્ષત સે તિલક લગાઉં તેરે ઉજ્જવલ ભવિષ્ય કી કામના કરૂ કભી ન તુઝ પર આયે સંકટ એસી પ્રાર્થના મૈં સદા કરૂં ભાઈદૂજ કી શુભેચ્છાઓ
- ભાઈદૂજ કે ઈસ મૌકે પર બહન તુમ્હારી હર મુરાદ હો પૂરી, હર વહ ચીજ હો તુમ્હારે પાસ, જો તુમ્હારે લિયે હૈ જરૂરી
- બહુત ચંચલ, બહુત ખુશનુમા હોતી હૈ બહન નાજુક સા દિલ રખતી હૈ બહન બહુત માસુમ સી હોતી હૈ બહન હર બાત પર રોતી હૈ બહન ઝગડતી ભી હૈ, લડતી ભી હૈ, નાદાન સી હોતી હૈ બહન, લેકિન ફિર ભી બહુત ખાસ હોતી હૈ બહન, ભગવાન તેરી સારી મનોકામનાયેં પુરી કરે
- પ્યાર હૈ, વિશ્વાસ હૈ, આંખો મેં એક આસ હૈ મેરે પ્યારે ભૈયા ઘર આયેંગે લેકર ઢેર સારા પ્યાર ઔર ગિફ્ટ હજાર ભાઈદૂજ 2023 કી હાર્દિક શુભકામના