jasood flower : આ રીતે ત્વચા માટે જાસૂદના ફૂલોનો ઉપયોગ કરો, ચહેરા પર આવશે કુદરતી ચમક

Hibiscus Skin Care Tips: જાસૂદ ફૂલોના ઉપયોગની વાત કરીએ તો તમે ઘણી રીતે ફેસ પેક પણ તૈયાર કરી શકો છો. આ પેસ્ટ ત્વચાના છિદ્રો ખોલે છે. ત્વચાના ડાઘ અને ફોલ્લીઓ દૂર કરે છે. યુવી કિરણોથી રક્ષણ આપે છે. ચાલો જાણીએ કે તમે કઈ રીતે ત્વચા માટે જાસૂદ ફૂલનો ઉપયોગ કરી શકો છો.જાસૂદના ફૂલોમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ ત્વચા માટે ખૂબ સારુ છે.આ ફુલ ત્વચાને ફ્રી રેડિકલના નુકસાનથી બચાવવાનું કામ કરે છે.

jasood flower : આ રીતે ત્વચા માટે જાસૂદના ફૂલોનો ઉપયોગ કરો, ચહેરા પર આવશે કુદરતી ચમક
jasood flower
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2023 | 3:42 PM

Hibiscus Skin Care Tips: જાસૂદ ફૂલનો ઉપયોગ સામાન્ય રીતે પૂજામાં થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફૂલ તમારા વાળ અને ત્વચા માટે પણ ખૂબ જ લાભદાયક છે. સુંદર ત્વચા માટે તમે તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. તે તમારા ચહેરા પર કુદરતી ચમક લાવે છે. જાસૂદના ફૂલોમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ ત્વચા માટે ખૂબ સારુ છે.આ ફુલ ત્વચાને સનટેનથી થતા નુકસાનથી બચાવવાનું કામ કરે છે.

તમે જાસૂદ ફૂલોના ઉપયોગની વાત કરીએ તો તમે ઘણી રીતે ફેસ પેક પણ તૈયાર કરી શકો છો. આ પેસ્ટ ત્વચાના છિદ્રો ખોલે છે. ત્વચાના ડાઘ અને ફોલ્લીઓ દૂર કરે છે. યુવી કિરણોથી રક્ષણ આપે છે. ચાલો જાણીએ કે તમે કઈ રીતે ત્વચા માટે જાસૂદ ફૂલનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો : Skin care : બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા વગર ગ્લોઈંગ સ્કિન મેળવવા માંગો છો તો આજથી જ આ શાકભાજી ખાવાનું શરૂ કરો

Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?
શરીરમાં Gas કે Acid Reflux ના 5 સૌથી મોટા કારણ, જાણી લો
5,000 રૂપિયાના માસિક રોકાણ કરી, 2 કરોડ રૂપિયા ભેગા કરવાની રીત જાણી લો

જાસૂદ ફૂલોનો પેક

આ માટે એક બાઉલમાં 2 ચમચી જાસૂદના ફુલનો પાવડર લો. તેમાં પાણી મિક્સ કરો. જાસૂદના ફૂલોની પેસ્ટ ચહેરા અને ગરદન પર થોડો સમય લગાવો. આ પેસ્ટને ત્વચા પર 20 મિનિટ સુધી રાખો. આ પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 થી 3 વાર આ પેકનો ઉપયોગ કરી શકો છો.

કાચું દૂધ અને હિબિસ્કસ ફ્લાવર પેસ્ટ

આ પેસ્ટ બનાવવા માટે 2 ચમચી જાસૂદના ફુલનો પાવડર લો. તેમાં જરૂર માત્રામાં દૂધ ઉમેરો. આ પેસ્ટને ત્વચા પર 10 મિનિટ સુધી લગાવો. આ પછી, ત્વચાને સાદા પાણીથી સાફ કરો. તમે અઠવાડિયામાં 2 કે 3 વખત આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

જાસૂદના ફૂલ અને ગ્રીન ટી પેક

જાસૂદના ફુલને થોડા દિવસો સુધી સૂકવવા દો. હવે તેને પાવડર બનાવી લો. હવે ગ્રીન ટી બનાવો. તેને ઠંડી થવા દો. હવે જાસૂદ પાવડરમાં 2 ચમચી ગ્રીન ટી મિક્સ કરો. આ પેકને ગરદન અને ચહેરા પર વીસ મિનિટ માટે રહેવા દો. અઠવાડિયામાં બે વાર આ પેકનો ઉપયોગ ચહેરા પરથી ડાઘ અને ફોલ્લીઓ દૂર કરવામાં મદદ કરે છે.

જાસૂદના ફૂલો અને એલોવેરા પેક

તાજા એલોવેરા જેલને 2 ચમચી જાસૂદના ફૂલનો પાવડરમાં મિક્સ કરો. આ પેકને ત્વચા પર 15 મિનિટ સુધી રાખો. બાદમાં તેને સાદા સ્વચ્છ પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર એલોવેરા અને જાસૂદના ફૂલોના પેકનો ઉપયોગ કરી શકો છો. આ પેક તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
g clip-path="url(#clip0_868_265)">